________________
૧૦૮
સફળ કરતું નથી તેા પણ પરલેાકમાં તે અનંત પુણ્યને પ્રસરે છે.' અહીં અશાક એમ કહેવા માગે છે કે, ધર્મને અનુસરવાથી પરલાકમાં પુષ્કળ પુણ્ય પ્રસરે છે, અને તેથી કરીને મનુષ્ય સ્વને પામી શકે છે.
અશાકે પેાતાના લેખામાં જે ધમ ઉપદેશેલા છે. તે એટલે ખધા સાદા છે કે, વિદ્યાના એ બાબતના વિચારમાં પડી ગયા છે. પોતાના ધર્મના ઉપદેશ કરતી વેળાએ અશાક બૌદ્ધપથી હતા, એ હકીકત ધ્યાનમાં લેતાં વિદ્વાનાને અશેાકના ધર્મીમાં કાંઇક વિરોધાભાસ થાય છે. દાખલા તરીકે, સ્વ. ફ્લીટ સાહેબ એમ માનતા કે, અશાકના શિલાલેખેામાં તથા સ્તંભલેખામાં જે ધના ઉપદેશ કરવામાં આવેલા છે તે બૌદ્ધપથના ધર્મ ન હતા, પણ રાજધર્મ હતા. ૧ પરંતુ આપણે તા અત્યાર સુધીમાં જોઇ લીધું છે કે, રાજ્યવ્યવસ્થા સારી રીતે જળવાય તેટલા માટે રાજાઓએ અને તેમના અધિકારીઓએ પાળવાના નિયમાના સંગ્રહ તરીકે અશાકના ધર્મ'નૈન એળખાવી શકાય; પણ સાધુ જીવન ગાળવામાં સામાન્ય પ્રજાને મદદરૂપ થઈ પડે તેવા નિયમેાના સંગ્રહને જ અશેાકના ધર્મ” તરીકે આપણે ઓળખાવી શકીએ. વળી, ખીજા એક લેખકે એવી દલીલ કરી છે કે, અોકની ધર્મમલિપમાં વર્ણવેલા ધર્મ “ બૌદ્ધપથના અમાં વવાયા નથી, પણ કાષ્ઠ પશુ પથના સૌ લેાકાએ જે સામાન્ય ધાર્મિકતા અશાકની પૃચ્છાને અનુસરીને અમલમાં મુકવી જોઇએ તે સામાન્ય ધાર્મિકતાના અમાં વવાયેા છે. ” ૨ સ્વ. મિથ સાહેબે પોતાના ગ્રંથમાં એક સ્થળે કહ્યું છે કે, 'ઉપદેશની શક્તિમાં અજબ શ્રદ્ધા રાખીને જે ધર્મના ઉપદેશ અને પ્રચાર તેણે સતત કર્યાં હતા તે ધર્મમાં કાંઇ ખાસ વિશિષ્ટતા ન હતી. કાઈ પંથના લેાકેા એમાંના એક ભાગની બાબતમાં નહિ તેા ખીજા ભાગની
"
૧. જ. રૅ. એ. સ. ૧૯૦૮, પૃ. ૪૯૧-૪૯૭
૨. જે. એમ. મૅફેઇલકૃત “ અશોક ” ( અગ્રેજી ગ્રંથ ), પૃ. ૪૮. ૩, અશાક” (અંગ્રેજી ગ્ર'થ), પૃ. ૫૯-૬૦.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com