________________
૧૦૦
પિતે ભલું કર્યું હોય તેના તરફ ધ્યાન આપવું, અને તેથી રાજી થવું; પણ પિતે બૂરું કર્યું હોય તેના તરફ ધ્યાન ન આપવું, અને તેને પશ્ચાત્તાપ ન કરવો એ મનુષ્યમાત્રનો સ્વભાવ છે, એમ કહેવાનો અશકને આશય હે જોઈએ. આથી કરીને તે બરાબર ટીકા કરે છે કે, આત્મપરીક્ષા કરવી અને પિતાના હાથે થતા પાપને દેખવું, એ મનુષ્યમાત્રને માટે બહુ અઘરૂં છે. તેમ છતાં પણ કોઈ વ્યક્તિ પોતે પતિત થતી અટકે તેટલા માટે તે વ્યક્તિએ આત્મપરીક્ષા કરવી જોઈએ, એવો આગ્રહ તે કરે છે. આનું જ નામ ખરેખરી આત્મપરીક્ષા” છે. “આભપરીક્ષાને માટે અશકે જે શબ્દ વાપર્યો છે તે પણ ધ્યાનમાં રાખવાનો છે. તેણે “દિલ” શબ્દ વાપરેલો છે. “આત્મપરીક્ષા ના અર્થવાળો “
પ ર્વન’ શબ્દ બુદ્ધ ભગવાને વાપર્યો છે તેની સાથે અશોકને એ શબ્દ લગભગ મળતો આવે છે. આવું હાઈને, અશોકે પોતાની પ્રજાને “આત્મપરીક્ષાને બેધ કરેલ, અને આત્મિક વિકાસના કામે તેણે આત્મપરીક્ષાને આવશ્યક ગણેલી, એ બાબતમાં તે શંકાને સ્થાન જ રહેતું નથી.
અશોકના ઉપદેશની અતિઘણી સાદાઈ તેની ધર્મલિપિઓના અભ્યાસીના ધ્યાનમાં આવ્યા વગર રહેતી નથી. તેના ધર્મને સર્વ ધર્મોની સર્વસાધારણુ મિલ્કત તરીકે ગણાવી શકાય. જે સદ્દગુણનું અને ફરજોનું પાલન કરવાનું તેણે આપણને કહ્યું છે તે સદ્દગુણેને અને ફરજોને બંધ બીજા બધા ધર્મોમાં પણ કરેલો છે. આવું હેઇને, અશક જે ઉપદેશ કરે છે તેમાં કાંઈ નવીનતા નથી, એમ કોઈને લાગે પણ ખરું. પિતાના તેરમા મુખ્ય શિલાલેખમાં તે પોતે જ કબૂલ કરે છે કે, “યવના દેશ સિવાય બીજો કોઈ પણ દેશ નથી કે જ્યાં આ નિકાયો –બ્રાહ્મણો અને શ્રમણ- નથી; અને કોઈ દેશને એ ભાગ નથી કે જ્યાં એક કે બીજા પાખંડમાં લેકને વિશ્વાસ ન હોય.” વળી, “તેમાં બ્રાહ્મણે તથા શ્રમણો
અને અન્ય પાષડે તથા ગૃહ વસે છે તેમનામાં મેટેરાનું કહ્યું Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com