________________
( ૯૭ ) હને જણાવવામાં આવે છે કે, જેન ધર્મમાં જે ૮૪ ગ૭ કહેવામાં આવે છે તે અચ્છ કાંઇ • સાધુ” ના નહિ પણ “પતિના છે. તે યતિએમાંના કેટલાક ઉત્તમ પુએ ક્રિયાઉદ્ધાર કરીને “ સાધુ ” નામ ધારણ કર્યું પરંતુ “ ગ૭ ” નાં નામ તે એ જ કાયમ રહ્યાં. સ્થાનકવાસી – સાધુમાગી કે હુંઢીઆ એ કોઈ “ગછ ' નથી, કારણ કે એ “યતિ ” ના ભકત નથી, પણ “ સાધુ ” ના અનુયાયી છે, અર્થાત્ કંચન અને કામનીને બીલકુલ તજી દેનાર-જૈન સૂત્રોમાં ફરમાવ્યા મુજબ જ ક્રિયા કરનાર એવા જે “સાધુ' હેમને કોઈ કાળે એક જ લેપ થયો નથી (અને ભગવાનના નિર્વાણ પછી ૨૧૦૦૦ વર્ષ સુધી એક જ લેપ થવાને પણ નથી.)શ્રી મહાવીર સ્વામીથી આજ સુધી કોઈ કાળ એવો હતું જ નહિ કે જે વખતે કોઈ “સાધુ ” મુદલ જ ન હોય. પંઝાબના સાધુઓ પાસેની પટાવળા એમ બેલે છે કે શ્રી મહાવીરથી ૬૧ મી પાટે શ્રી જ્ઞાનઋષિજી થયા. હેમણે ૧૫૦૧ માં દિક્ષા લીધી હતી. એમની પાસે ૪૫ ભાએ દિક્ષા લીધી હતી કે જે ૪૫ અને અવ્વલ ઉપદેશ તે અમદાવાદના “ગ્રહસ્થ” લોકશાહે આ હત–પતિને ધ્યા હતા. શ્રી લૉકાશાહે સજ્ઞાન પતે મેળવ્યું પણ ઉમરના સબબથી પિતે દિક્ષા લઈ શક્યા નહોતા, તેથી હેમણે શ્રી શાનજી ઋષિજી પાસે પોતે પ્રતિબંધેલ. ૪૫ ઉમેદવારને મેકલી દિક્ષા અપાવી. આ ૪૫ માંથી ચારે સમુદાય ચલાવ્યા. એ ૪નાં નામ- ભાનુલણજી, ભીમજી, જગમાલજી અને હરિન છે. શ્રી ભાનુલુણાજીથી ૨૫ મી પેઢીએ પંઝાબો મહાત્મા શ્રી અમરસિંહજી થયા કે નિપાટે હાલ પૂજ્યશ્રી સહનલાલજી મહારાજ બિરાજે છે. ( શ્રી મહાવીર સ્વામીથી ૮૫ મી પેઢીએ પૂજ્યશ્રી અમરસિંહજી થયા.)
શ્રી ભાનુલુણુજી આદિ ૪ સાધુઓમાંથી ૪ સંપ્રદાય ચાલ્યા, જે પૈકી - હાલ નીચે મુજબ સાધુજી બીરાજમાન છે.
( ૧ ) મારવાડમાં શ્રી કહાનજી ઋષિના પ્રસિદ્ધ કાવ્યકાર શિષ્ય - શ્રી તીલેક ઋષિજીના શિષ્ય, જેમાં હાલ શ્રી દોલત વીજ રાજકોટ
ચાતુર્માસ કર્યું હતું તે ) તથા હૈદ્રાબાદમાં બીરાજે છે તે શ્રી અલખShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com