________________
( ૭૨ ) વહાંથી વિહાર કરી અમદાવાદ શહેરના દરીઆપર દરવાજામાં દરવાનની ઓરડીમાં હેની રજા લઈ ઉતર્યા અને હેના ઓટલા ઉપર બેસી ધર્મ કથા કરવા લાગ્યા. દરવાજામાં આવજા કરનારા લેકે હેમને ઉપદેશ સાંભળવા પામતાં તેઓમાંના કેટલાકે શ્રાવકધર્મ સ્વીકાર્યો. આવી રીતે ધમસિંહ મુનિ દરવાજામાં શેષ કાળ રહ્યા તે કારણથી કે પછી દરીયાખાન પીરના ચમત્કારને સમરણાર્થે આ મુનિના સમુદાયનું નામ “ દરિયાપરી સમુદાય ” એવું પડ્યું.
૪૧
એહ અવસર પિશાલીયા, ગઢ જાલેર મુજાર; તાડપત્ર છરણ થયાં, ફૂલગુરૂ કરે વિચાર.
૪૦ લેક મહેતા તિહાં વસે, અક્ષર સુંદર તાસ; આગમ લખવા સોંપીયા, લખે શુદ્ધ સુવિલાસ. ઉત્પાતકી બુદ્ધિને ધણું, ચતુર મહામતિવંત;
એક ટેક જિન ધર્મની, ગુઅલ ગિર સંત. ૪૩ આ કડી એમ સૂચવે છે કે, ધર્મગુરૂને બદલે “ મૂળગુર” થઈ પડેલા યતિઓએ શ્રીમાન લોંકાશાહને શાસ્ત્ર લખવા આપ્યાં તે જાલોર ગઢમાં (નહિ કે અમદાવાદ શહેરમાં) આપવામાં આવ્યાં હતાં. લેધશાહના ગુણો આ પ્રમાણે વર્ણવ્યા છે તે શુદ્ધ અને સુંદર લખનાર હો, ઉત્પાતી આ બુદ્ધિ સારી રીતે ધરાવતે હવે બુદ્ધિશાળી તથા જૈન ધર્મમાં દઢ શ્રદ્ધાવાન હતા અને ગુણ તેમજ ગિર-પૈઢ હતે. સંસારી છતાં હેને લગાડવામાં આવેલે “સંત” શબ્દ હેની લાયકાતને બરાબર ખ્યાલ આપણી પાસે રજુ કરે છે. એ કવિતા આગળ જતાં કહે છે કે –
લેકે જે આરામ લખ્યા, ધુર મેલ્યા ગુજરાત,
બીજા શહેર નાગરમાં, વાંચે જન વિખ્યાત. લેકશાહના ગચ્છમાં થયેલા શીવજી યતિથી ધર્મસિંહ જૂદા પડ્યા તે સંબંધમાં ૬૦ મી ટુંક બેલે છે કે –
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com