________________
(૬૨)
દિક્ષા લીધા પછી ભૂજમાં પૂજ્ય પદ્ધી મળી; ૧૮૦૫ માં કાળ કર્યો.
પાર્ટ ૧૭ મી. શ્રી વાલચંદજી; મારવાડ દેશમાં ફલધીના રહીશ; વીસા ઓશવાળ; છાજર ગોત્રી, પિતા ઉગરાણા; માતા સુજાણબાઈ, બે ભાઈ સાથે હેમણે દિક્ષા લીધી હતી. ૧૮૦૫ માં સાચેર મુકામે પૂજ્ય પદ્ધી મળી, ૧૯૨૮ માં કાળ કર્યો.
પાર્ટ ૧૮ મી. શ્રી માણેકચંદ્રજી; મારવાડમાં પાલી પાસે દયાપુર ગામના વીસા ઓશવાળ, કટારીઆ ગોત્રી; પિતા રામચંદ, માતા જીવીબાઈ, માંડવી મુકામે ૧૮૧૫ માં વાલચંદજી પાસે દિક્ષા લીધી. નવાનગરમાં ૧૮૨૮ માં પુજ્ય પદ્ધી મળી. ૧૮૫૪ ના ફાગણ સુદ ૫ મંગળવાર સવા પ્રહર દિન ચઢતા કાળ કર્યો.
પાટ ૧૯ મી. શ્રી મુલચંદજી, મારવાડમાં નલેરી તાબે મેરશી ગામના વીશા ઓશવાળ વાણીઆ, સીંહાલ ગોત્રી, માતા અજબાઈ, પિતા દીપચંદ, દિક્ષા ૧૮૪૮ ના જેઠ સુદ ૧૦ પૂજ્ય શ્રી માણેકચંદજી પાસે લીધી. નવાનગરમાં ૧૮૫૪ ના ફાગણ વદ ૨ ના રોજ પૂજ્ય પઠી ઘણે ઠાઠમાઠથી અપાઇ. તેઓએ જેસલમેર મધ્યે ૧૮૭૬ માં કાળ કર્યો.
પાટ ૨૦ મી. શ્રી જગતચંદજી મહારાજ.
પાટ ૨૧ મી. શ્રી રત્નચંદજી મહારાજ.
પાટ રર મી. શ્રી નૃપચંદજી મહારાજ હાલ વિદ્યમાન છે.
( આ પ્રમાણે શ્રી કુંવરજી : પક્ષની પટાવાળી પુરી થાય છે. હવે . આપણે “ગુજરાતી લોકાગચ્છની નાની પક્ષની પટાવળી તપાસીશું.) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com