________________
(૬૩)
પાટ ૯ મી શ્રી વરસીંગજી ને પૂજ્ય શ્રી જીવાજીના શિષ્ય હતા. સંવત ૧૬૧૩ ના જેઠ વદ ૧૦ ના રોજ વડેદરાના ભાવસારાએ હેમને પૂજ્ય પઠ્ઠી આપી.
પાટ ૧૦ મી. શ્રી ( લઘુ ) વરસી ગજી ૧૬૨૭ માં ગાદીએ બેઠા. ૧૬૨ માં દિલ્લીમાં ૧૦ દિવસને સંથારે કરી સ્વર્ગવાસી થયા. .
પાટ ૧૧-શ્રી યશવંતજી પાટ ૧૨–શ્રી રૂપસંગજી પાટ ૧૩-શ્રી દામોદરજી પાટ ૧૪-શ્રી કર્મસિંહજી પાટ ૧૫-શ્રી કેશવજી (એમના નામે પાટ ૧૬-શ્રી તેજસિંહજી
આ ગચ્છ ઓળખાય છે.) પાટ ૧૭-શ્રી કહાનજી પાટ ૧૮-શ્રી તુલશીદાસજી પાટ ૧૯-શ્રી જગરૂ૫છે. પાટ ર૦–શ્રી જગજીવનજી પાટ ૨૧-શ્રી મેઘરાજજી પાટ ૨૨–થી સેમચંદજી પાટ ર૩–શ્રી હરખચંદજી પાટ ૨૪-શ્રી જ્યચંદ્રજી પાટ ૨૫- શ્રી કલ્યાણચંદ્રજી પાટ ર૬-શ્રી ખુબચંદજી (વિદ્યમાન છે)
ગુજરાતી લોકાગચ્છ પૈકી (૧) કુંવરજી પક્ષના શ્રી પૂજ્ય શ્રી નૃ. પચંદ્રજીની ગાદી જામનગરમાં, (૨) કેશવજી પક્ષના શ્રી પૂજ્ય શ્રી ખુબ ચંદ્રજીની ગાદી વડોદરામાં અને ધનરાજ પક્ષના શ્રી વજેરાજની ગાદી જેતારણ (અજમેર) માં છે.
:
છે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com