________________
( ૪ ) નવું તૂત નહોતું. શ્રીમાન લોકશાહે પિતાને મનાવ્ય-પૂજા નથી. પોતે શુદ્ધ ધર્મને જે ઉપદેશ કર્યો તે ઉપદેશ અનુસાર બીજાએ એ શુદ્ધ ધર્મ ફેલાવનારૂં મિશન” અથવા “સંધાડો’ કે ‘ગષ્ટ' સ્થાપ્યો. જેઓ અંગ્રેજી શબ્દ ‘મિશન” ના અર્થથી વાકેફગાર છે તેઓ સારી રીતે જાણતા હશે કે
એ કેવી પવિત્ર ચીજ છે. અમુક પરોપકારી આશય મનમાં રાખીને હેવી સિદ્ધિ માટે ગામેગામ પિતે ફરવું એવો નિશ્ચય કરીને નીકળનારાઓની ટોળીને 'મિશન' કહેવાય છે. ગચ્છ કે સંધાડાને પણ તેજ આશય હોય છે, પરંતુ આજકાલ ગછ અને સંધાડા એ માત્ર વાડારૂપ થઈ પડવા છે. એક ગચ્છનો ઉપદેશ બીજાથી જૂદો ન હોઈ શકે; એક ગ૭ અમુક વિભાગમાં–અમુક પ્રાંતમાં પહોંચી વળે તે બીજે ગછ બીજા વિભાગમાં પહોંચી વળે. પણ “ગચ્છ' એક બીજાની ખેદણું માટે, એક બીજાથી વિરૂદ્ધ પરૂપણું કરવા માટે, કે હુંસાતુંસીમાં પડીને સર્વના સામાન્ય પિતા મહાવીર દેવને લાંછન લગાડવા માટે યોજાયા નહતા. ધર્મમાં “ગ૭ ના મની સંસ્થા અને સંસાર વ્યવહારમાં “ જ્ઞાતિ ” અને “ વર્ણ ” નામની સંસ્થા એ આજકાલ જહાં હાં દેઢિચતુર લેકેની બત્રીસીએ હડી છે ! ગરીબ બિચારી તે સંસ્થાઓને બેહદ અન્યાય આપવામાં આવે છે!
સ્વયં બુદ્ધ' (1) થયેલા કેટલાક લેક એ સંસ્થાના મૂળમાં કુહાડે લઇને મંડવામાં જ પિતાની બહાદુરી સમજવા લાગ્યા છે. કેટલાક અધ્યાત્મિઓ (1) ગચ્છના ભેદને વાડાનું રૂપ આપી સંઘના બંધારણને મૂળથી જ તેડી પાડવા કટીબદ્ધ થયા છે. અને મેગ્ય શાસ્ત્રના એક બે ઉપરોટીયા માથી પિતાને “ જ્ઞાની ” માં ખપાવે છે. આ દશા સુધારવા માટે હમણાં કોઈ ન લેકશાહ થવાની જરૂર છે.
શ્રીમાન લોકશાહે જૈન ધર્મનું શુદ્ધ સ્વરૂપ પીછાન્યું, તે અન્ય જનેને પ્રબોધ્યું અને એક દિવસ એ પણ આવ્યો કે તે શુદ્ધ ઉપદેશ કે જે એટલા છેડા સરકલમાં જ મરી ન જતાં આખા દેશમાં હમેશને માટે ફેલાવવા અને જવા નિર્માયલે હતિ તે ઉપદેશના ચાલુ વહન માટે
ઘેરણસરનું “ મિશન ” સ્થપાયું. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com