________________
( ૪૮ ) સંયતા કેમ કહેવાય ?” એમ વિચારી સંધવીએ તે યતિની નિર્ભના કરી અને હાર થી જ કેટલાક ખુલ્લા રીતે લે કાશાહની તરફ વળ્યા અને કેટલાક જેઓ પુરતી હિમ્મત ધરાવતા નહોતા તેઓ પિતાપિતાનાઘેર ગયા. પરંતુ અંદરખાનેથી તે હેનું ચિત્ત લડાશાહ તરફ વળ્યું હતું. તેઓ પણ લોકભહની પ્રશંસા કરતા અને લંકાશાહ પાસેથી સાંભળેલી દલીલો ની હેની પાસે કહી સંભળાવતા.
આ પ્રમાણે ગુજરાતની રાજધાની અને વ્યાપારના મથક એવા અને મદાવાદ શહેરમાં સંખ્યાબંધ લેકે વ્યાપાર અર્થે, સંખ્યાબંધ લેક શહેર જોવા અધે, સંખ્યાબંધ લે કે યાત્રાર્થે આવતા અને તેઓ કાશાહને ઉપદેશ સાંભળી તે તરફ આકર્ષાતા. પરંતુ અદ્યાપિ સુધી લોકશાહે પિતાને મળેલું જ્ઞાન ચેતરફ ફેલાવવા માટે કાંઇ ખાસ યોજના તૈયાર કરી ન હતી, અદ્યાપિ સુધી હેમણે કઈ મિશન” અથવા “ગ૭’ કે ‘સંધાડ' સ્થાપ્યો ન હતો.
શ્રીમન લોકશાહને કેટલાક દિક્ષાના ઉમેદવારોએ અરજી કરી , જે શાહજી દિક્ષ લ રતે કરી આપતા હોય તે ઘણુ ભળે તે રસ્તે - ળવા ઉત્સુક છે. શાહજીએ જવાબ આપેઃ “ હું હમણું છેકજ વૃદ્ધ અને અપંગ થઈ ગયો છું. એવા શરીથી સાધુની આકરી ક્રિયાઓ પળાવી અને શક્ય છે, કારણ કે ભ્રષ્ટાચાર જે વખતે તરફ ફેલાયો છે. તે વખતે લાખ બેસાડવા માટે જે પ્રથમ દિક્ષા લેવાય તે તે ખરેજ અતિશુદ્ધ હેવી જોઇએ. વળી મહારા જેવો માણસ દિક્ષા લઈને જે ઉપકાર કરી શકે તે કરતાં સંસારમાં રહીને વધુ ઉપકાર કરી શકે તેમ છે. આ વિગેરે કારણોથી હું તમને દિક્ષા લેવાની પરવાનગી આપું છું. ” એમ કહી શ્રી લંકાશાહે ૪૫ પુરૂષોને દિક્ષાની વિધિ સમજાવીને દિક્ષા આપી. (સંવત ૧૫૩૧ )
આ ૪૫ સાધુઓએ પિતાના ઉપકારી પુષ; નામ અમર રાખવા માટે પિતાના ગચ્છનું નામ “ લૉકાગછ ” એવું રાખ્યું.
આ પ્રમાણે લોકાગચ્છ જન્મ પામ્યો. તે કોઈ નવો ધર્મ નહે,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com