________________
( ૩૪ ) ૧૪૦૦૦ સાધુ તથા ૩૬ ૦૦૦ સાધી થયાં, જેમાંના ૭૦૦ તે કૈવલ્યાની હતા. વળી તેઓશ્રીના ઉપદેશથી ૧,૫૯,૦૦૦ શ્રાવક અને ૩,૧૮,૦૦૦ શ્રાવિકાઓ થઈ હતી. આવી રીતે ભવ્યજીવોનો ઉદ્ધાર કરતાં, ૩૦ વર્ષ વય પ્રવ પાળી પાવાપુરી નગરીમાં હસ્તીપાળ રાજાની શાળામાં કાતક વદ અમાવા એ (એટલે ગુજરાતી આધીન વદ ૦)) ના રોજ) સ્વાતી નક્ષત્રે સર્વ કર્મ ખપાવી મક્ષ પહોંચ્યા. ત્યાંથી જેમાં વીરને સંવત્ ચાલ્યો.
શ્રી ચાવીસમા તીર્થંકર મહાવીર દેવ ચેથા આરાની આખરે થયા. હૈમના દેહાસર્ગ પછી ૩ વરસ અને સાડા આઠ મહિના સુધીજ ચોથો આરે ચાલ્યો અને પછી પાંચમે આરે છેઠે.
મહાવો પછી ૪૭૦ વરસે વિક્રમાદિત્યે સંવત ચલાવ્યો એટલે કે આજે ૧૯૬૫ ની સાલમાં, મહાવીરના દેત્સર્ગને ૪૭૦+૧૮૬૫-૨૪૩૫ વરસ થયાં. મતલબ કે માત્ર ૨૪૩પ વરસ ઉપર તે વર્તમાન-ભૂત અને ભવિષ્યના જાણકાર અને સંશય માત્રના છેદનાર પુરૂષ હાજરાહજુર હતા, અને જૈન ધર્મની શ્રેષ્ઠતા ઉપર, કર્મના કાયદા ઉપર, દયાના સિદ્ધાંત ઉપર, દેહાતીતપણાના ધર્મ ઉપર શક લઈ જવાનું કોઈ કારણ મળતું જ નહિ, જે કે ભારેક જીવે તે હરેક કાળમાં હતા અને હશે જ અને તેઓના કર્મના ઉછાળા હેમને સૂર્ય સામે ધૂળ ઉડાડતા જ રાખશે. *
કહેવાય છે કે, મહાવીર દેવને વાંદવા આવેલા શક્રેન્ડે એક વાર પ્રશ્નના કર્યો કે “હે ભગવન! આપના જન્મ નક્ષત્રે ભસ્મગ્ર ત્રીસમો ૨૦૦૦ વરસની સ્થિતિનો બેડે છે તે શું સૂવે છે ? ” ભગવાને ખુલાસો કર્યો કે ૨૦૦૦ વરસ સુધી શ્રમણ-નિગ્રંથ-સાધુ–સાવી-શ્રાવક-શ્રાવિકાની ઉય પૂજા નહિ થશે. એ ભસ્મય ઉતર્યા પછી ધર્મ પાછો ઝળકી ઉશે અને પૂજવા યોગ્ય પુરૂષ પૂજાસકાર પામશે. આ ભવિષ્યકથન અક્ષરસઃ ખરૂં પડતું પ્રત્યક્ષ જોવામાં આવે છે. કારણ કે મહાવીર નિર્વાણ પછી ૪૭૦ વર્ષે વિક્રમ સંવત ચા અને વિક્રમના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com