________________
.
અ ક રણ ૨ જે.
શ્રી મહાવીરથી લંકાશાહ સુધીના વખતનું
સંક્ષિપ્ત દિગદર્શન.
C
તમ તીર્થકર શ્રી મહાવીર પ્રભુને જન્મ ચેથા આ રાનાં ૭૫ વર્ષ બાકી રહ્યાં હતાં તે વખતે ભરતક્ષેત્રના મધ્ય ખંડમાં બહાર પ્રાંતમાં પૂર્વ દેશમાં કુંડલપુર
નજદીકને ક્ષત્રિયકુંડ ગ્રામ મધે સિદ્ધાર્થ રાજાની ત્રિસલાદેવી પટ્ટરાણીને પેટે થયો હતો. (વિક્રમાજીત પૂર્વે ૫૪૨ ના વર્ષમાં ચૈત્ર સુદ ૧૩ મંગળવારે ઉત્તરા ફાલગુણ નક્ષત્રને પ્રથમ પાયે) તેઓએ ૩૦ વર્ષ ગૃહસ્થાવાસમાં રહી માગશર વદ ૧૦ એટલે ગુજરાતી કાતક વદ ૧૦ મે દિક્ષા લીધી તે વખતે ચેક ઇ તથા શ્રી મહાવીરના બંધુ નદીવર્ધને મહેટા આડંબરથી દિક્ષાઓ સવ કર્યો હતો. સાડાબાર વર્ષ સુધી તેઓએ અનેક કષ્ટ સહન કીધાં અને વૈશાખ સુદ ૧૦ ના રોજ કૈવલ્યજ્ઞાન તેઓશ્રીને પ્રાપ્ત થયું. સર્વત્ત થયા પછી, તેઓ સર્વ જીવ ઉપર સમાન દયાભાવ ધરાવતા હોઈ તેઓએ અનેક જગાએ ફરી સદુપદેશ દીધે,જેનું વર્ણન શ્રી ઉવવા સૂરમાં છે. તેઓશ્રીના ઉપદેશથી 11 ગણધર અને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com