SearchBrowseAboutContactDonate
Page Preview
Page 33
Loading...
Download File
Download File
Page Text
________________ (૩૨) સ્થાનકવાસી જૈન મુનીવરે જગતને આશિર્વાદ રૂ૫ થઈ પડે એમાં કોઈ શક નથી. ટુંક મુદતમાં એ સાધુઓએ મેળવેલી લાખે અનુયાયીઓની સંખ્યા જ આ માન્યતાને ટેકો આપે છે. જે એ સાધુએ પિતાનાં શાઓમાં વધારે વધારે ઉંડા ઉતરવા ખાસ અભ્યાસ કરવા વધારે કાળજી રાખે–જે એકાદ “દેનીંગ કોલેજ ” ની સગવડ હેમને મળે તે વળ તેઓ હિં. દુસ્તાનના મોટા ભાગને તારી શકે. હમણાં હમણું સાધુપણાનું બંધન કાંઈક શિથિલ થતું જાય છે તે હું કબુલ કરીશ. એ શિથિલતા દંડવા યોગ્ય છે. આચાર્યોએ શિષ્યમંડળ ઉપર સંપૂર્ણ દાબ રાખવું જોઈએ છે અને જરા પણ સ થવા માંડે કે તુરત જ ઇલાજ લેવા જોઈએ છે. આ બે સુચનાઓ જે એ પંથના દરેક આચાર્યો લક્ષમાં લે તે પછી સ્થાનકવાશી જૈન ધર્મ સમાન્ય થઈ પડવા માટે કોઈ શક હને તે રહેતા નથી. “ મુકિતકેજ ” કરતાં કે કબીર મહાત્માના કર્તવ્યપરાયણ દ્રઢ સાધુ વર્ષ કરતાં આ જ જરૂર જ વધારે નક્કર, વધારે ઉત્તમ અને વધારે પ્રમાણમાં કામ બજાવી શકે. જૈન સ્થાનકવાસી કે ટૂંકીઆ કે દયાધમ કે સાધુમાગી એ વિગેરે નામથી આ વર્ગ ઓળખાય છે, પણ એ નામે કાંઈ સૂત્રમાં નથી. એ તો ગુસૂચક નામો પડયાં છે. એ પંથ કહારથી જન્મ પામ્યો ગણાય ( કારણ કે ખરેખર તે તે જન્મ પામ્યો જ નથી; હમેશને છે, પણ હમણે પ્રસિદ્ધિમાં આવ્યો) એ જેવા હવે આપણે ઈતિહાસ તરફ ફરીશું. એ ક્ષેત્રમાં પ્રવેશ કયાં પહેલાં જ હારી અજ્ઞાનતા હું કબુલ કરીશ કે, હું કાંઈ માટે ઈતિહાસવેત્તા નથી; કે નથી મહાન શોધા; પરંતુ ધર્મ સં. બંધી હારા અભ્યાસ વખતે જે જે કાંઈ વાંચવા-સાંભળવામાં આવેલું હેને સાર અત્રે આપીશ. એમાં કાંઈ ભૂલ હોવા સંભવ છે અને એવી ભૂલે કે પ્રેમદષ્ટિથી સૂચવશે તે આભાર માનીશ. ( કહેવાની જરૂર છે છે, વાદવિવાદમાં ઉતરવા હું ખુશી નથી. ) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034730
Book TitleSadhumargi Jain Dharmanuyayioe Janva Jog Ketlik Aetihasik Nondh
Original Sutra AuthorN/A
AuthorV M Shah
PublisherPurushottamdas Hargovind Shah
Publication Year1909
Total Pages110
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy