________________
( ૩૫ ) . સંવત ૧૫૩૧ માં કાકાહે જૈનધર્મનાં તનું શોધન કર્યું મતલબકે ૨૦૦૧ વર્ષે લાગછ નીકળે. અને નીકળે તેવીજ ચેતરફ ફેલાય અને હેના ઉપદેશકો સ્થળે સ્થળે પૂજાવા લાગ્યા. થોડા વર્ષમાં તે ધર્મમાં લાખો માણસ ભળ્યા. આ જોતાં ભગવાનની ભવિષ્યવાણું ખરી ઠરે છે અને એ વાણીને ખરી પાડનાર લોકાશાહ જ હોઈ સ્થાનકવાસીઅથવા “સાધુમાગ જૈન ધર્મ તદન સાચે છે જોઈએ એમ માનવું એ માત્ર લેંજીક અથવા ન્યાયશાસ્ત્રને માન આપવા બરાબર છે.
શ્રી મહાવીરના વડીલ શિષ્ય શ્રી ગૌતમ ઋષિને કાર્તક શુ ૧ ને દિવસે પ્રભાતમાંજ કૈવલ્ય ઉત્પન્ન થયું. તેઓ ૧૨ વર્ષ પછી સર્વ કર્મ ક્ષય કરી મેક્ષ પધાર્યા.
[ 1 ] શ્રી ગૌતમને કૈવલ્ય પ્રાપ્ત થયું તે દિવસે શ્રી મહાવીરની પાટે આચાર્ય પદે પાંચમા ગણધર શ્રી સુધર્મ સ્વામીની સ્થાપના કરવામાં આવી, આ સુવર્મસ્વામી કેલક ગામના વૈપાયન ગોત્રી હતા. તેઓ ૫૦ વર્ષ ગૃહસ્થાવાસમાં રહ્યા, ૩૦ વર્ષ ભગવાનની સેવામાં રહ્યા. ૧૨ વર્ષ છઘસ્થપણે આચાર્યપદે રહ્યા અને પછી કૈવલ્યજ્ઞાની થઈ ૮ વર્ષ પછી શતાયુ થઈ (મહા. પછી ૨૦ વર્ષ ) મોક્ષ પધાર્યા.
( ૨ ) ત્યાર પછી શ્રી જંબુ સ્વામી પાટે બિરાજ્યા. તેઓ રાજગૃહ નગરીમાં કાશ્યપગોત્રી ઋષભદત્ત શેઠની ધારિણી નામા પત્નિના પેટે જન્મ્યા હતા. ૧૬ વર્ષ ગૃહવાસ ચલાવી આઠ સ્ત્રી તથા ૮૯ ક્રોડ સોનૈયા ત્યાગીને તેઓ ૫ર૭ માણસ સાથે દિક્ષા લઇ ૮૦ વર્ષની ઉમરે મેક્ષ પધાર્યા. શ્રી મહાવીર મેક્ષ પધાર્યા પછી ૧૨ વર્ષ મૈતમ સ્વામી કેવળપણે રહ્યા; તે પછી ૮ વર્ષ સુધર્મ સ્વામી કેવળ પણે રહ્યા, તે પછી ૪૪ વર્ષ જંબુસ્વામી કેવળપણે રહ્યા.
મહાવીરથી ૨૦ વરસે સુધર્મ સ્વામી અને ૬૪ વરસે જંબુ સ્વામી મેક્ષ સાધાર્યા ત્યારપછી કોઇને કૈવલ્ય ઉપન્યું નહિ અર્થાત કૈવલ્ય વિદ ગયું.
જંબુસ્વામીના મોક્ષગમન વખતે ( વિક્રમ પૂર્વે ૪૦૬ ની સાલથી દશ બેલ વિચાર ગયાઃ (૧) મન:પર્યવ જ્ઞાન, ( ૨ ) પરમાવધિ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com