________________
( ૨૬ ) ભીંજવેલ વીંઝણો ઘણો જ હર્ષ ઉપજાવે છે. હેમંત ઋતુમાં સુગંધી અંગરાગ ( વિટાણું) લગાડેલી, પુષ્ટ અને ઉંચા સ્તનથી ચિત્તને ખેંનારી તરૂણ સ્ત્રી અને કોમળ તથા ઉષ્ણ સ્પર્શ વાળી શયા ટાઢ દુર કરે છે.
આગળ જતાં જેમ કોકશાસ્ત્રમાં સ્ત્રોનાં લક્ષણ કહે છે તેમ આ જ પુસ્તકમાં સ્ત્રીનાં લક્ષણ અને પુત્ર કે પુત્રી ઉત્પન્ન થવા સંબંધી લક્ષણે વગેરે લખે છે. હવે આને જેન શાસ્ત્ર કહેવાય કે કોકશાસ્ત્ર, તે એક અભણું માણસ પણ સમજી શકશે.
મૂર્તિપૂજાના અને બીજી સર્વ વિધિના થો આવા પુરૂએ જ જેલા છે. બ્રાહ્મણમાંથી એક જેનમાં આવેલા પંડીતોએ સંસ્કૃત ભાષાના જ્ઞાનના જોરથી એવાં પુસ્તકો રચ્યાં અને આજ જેમ ! અગ્રેજી ભણેલા તરફ સામાન્ય લોકો રહે છે. માનથી જુએ છે તેમ હેમની બાબતમાં પણ બન્યું.
સંસારમાં રહેનારને સંસાર વ્યવહારની જરૂર છે તે વાતની હું ને કહી શકતું નથી. પણ એથી કાંઈ એમ સાબીત થતું નથી કે એ સર્વ ઉપદેશ ત્યાગી એ જ કરે. સંસારમાં તો રાંધવા-ખાવા-જંગલજવા –મૈથુન સેવવા વિગેરે સંબંધી લાખો ક્રિયા છે. શું બધાના ઉપદેશની જરૂર છે ? તે રસાયણ વિદ્યા, યંત્ર વિવા, વ્યાપાર કલા, ખગોળ, ભૂસ્તર, વાઘ, આદિ વિધાકળાની પણ જરૂર છે–અરે વધારે જરૂર છે, ડારે કોઈ આવા આચાર્યો એ ઉત્પાદક વિઘાને બોધ કાં ન કર્યો ? પરંતુ જે આવહતું જ ન હેય હે ઉપદેશ શી રીતે કરે ? ખરું કહીએ તે આ બધી બાબતોને ઉપદેશ એ સંસારીનું કામ છે. દુનીઆ " રસાતાલ જતી હોય તો પણ ત્યાગીએ આ વિદ્યા શીખવાની નથી.
* બ્રાહ્મણમાં વૈયાકરણ, ન્યા યાદિના વેત્તા ધણું હેવાથી ધણાએ વિદ્વાનોને સન્માન કે લક્ષ્મી વિના આવડવું પડતું. જેનોમાં એવાને ભાવ સારી રીતે પૂછાય છે એમ હારે તેઓએ જોયું હારે હેમણે એ પંથને પક્ષ કર્યો અને એ ધર્મને માટે વિધિ ગ્રંથે પધબંધ રચી આપ્યા, અને જેને એને વિતા ને પવિત્રતા તરીકે ભુલ્યા. કેટલાક તે એ ભૂલમાં જાણું
બુઝીને જ પડયા, કારણ કે કઈ રીતે મત વધારવાને હેમને ઇરાદો હતે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com