________________
( ૨૧ )
સ ંસ્કૃત અને માગધીના જાણકાર પુરૂષોએ ધર્મને નામે કેવા ઉપદેશ કર્યા છે હેના ખરાબર ખ્યાલ આપવા માટે નીચેના વધુ દાખલા થઇ પડશે:
જના
'
( ૧ ) શ્રાદ્ધ વિધિ ' ગ્રંથમાં લખે છે કે શેલડીનું ખેતર, સમુદ્ર, યાનિપુણ અને રાજાના પ્રસાદઃ એટલાં વાનાં તત્કાલ દરિદ્રપણું દૂર કરે છે. સુખની વાંછા કરનારા અભિમાની લેાકા રાજ આદિ લેાકાની સેવા કરવાની ભલે નિંદા કરા; પણ રાજસેવા કર્યા વગર સ્વજનને ઉદ્ધાર અને શત્રુના સંહાર થાય નહિ. ” એક મુનિ શત્રુને સહાર કરવાની યુકિત શીખવે અને યાનીપોષણની હિમાયત કરે એ શું જૈન
શાસ્ત્ર અનુસાર હોઇ શકે ?
( ૨ ) જિનદત્ત સુરિકૃત · વિનેકવિલાસ ' માંથી નીચેના ઉતારા બસ થશેઃ— (अ) आसने वाथ शय्यायां जीवांगे विनियोजयेत् ।
जायन्ते नियत वश्याः का मैन्यो नात्र शंशयं ॥
સ્ત્રીને વશ કરવામાટે આ કામિનીના ત્યાગી મહારાજ ચેાકસ યુક્તિ -બતાવે છે કે, વહેતી નાસીકાની બાજુએ જો સ્ત્રીને આસન ઉપર અ થવા ખીબના ઉપર બેસાડે તે તે નક્કી વશ થાય છે. 39 नात्र संशयम्
66
એ શબ્દો, જાણે કે પ્રયાગ કરેલા ના હાય એમ સૂચવે છે.
ब
પુરૂષે દક્ષિણ નાસિકા વ્હેતી હોય ત્યારે વિલાશના વયનાથી સ્ત્રીને કામવિકાર ઉપન્નવીને સ્ત્રી ઇંદ્રિયના કમલાકાર મૂલ પ્રદેશમાં વી' સમકાળે મિશ્ર થાય એવી રીતે પુત્રને અથૅ સભાગ કરવા.
60
>
જે ૮ અમૃતનુ સ્થાનક મસળવાથી સ્ત્રી અવશ્ય વશ થાયછે. વિશેષે કરીને ગુહસ્થાને અમૃત કલા આવી હાય ત્યારે તો તેને મસળવાથી તુરત સ્ત્રી વશ થાય છે.
>
ૐ જુદી જુદી ઋતુમાં કેવી રીતે સુખ મેળવવાં તે સબંધી આ માત્મા શ્રી- લખે છે કેઃ— · ગ્રીષ્મ ઋતુમાં પોતાની પ્રીય સ્ત્રીના અંગ રૂપ વેલડીના સ્પર્શ કરવાથી તાપની શાંતિ થાય છે. તથા જળથી
=
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com