________________
(૨૪) વૃષભને, દુમુહ રાજાએ સ્તંભને, નમી રાજાએ ચુડીને, નીગાઈ રાજાએ આંબાને વાંધાને દાખલ કઈ જેન શાસ્ત્રમાં છે જ નહિ. એથી ઉલટું શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્રમાં પાંચમે સંવરઠારે પ્રતિમા (વિથ ) અને પુતળીઃ બન્નેને જેવા–બમાં સંતોષ કરવા અને વિચારવા–સંભારવા–અનેને રાગ ધરવા-બન્નેમાં શ્રદ્ધ થવા–મોહીત થવા મના કરી છે. ( વાંચે. વિસર્ચ લુચિ .......................નગર મા રથ ફુગા”)
તેમ છતાં કોઈ તે એટલી હદે જાય છે અને કહે છે કે, સામાયિકમાં હાઈએ તે પણ ઉઠીને પુષ્પાદિ વડે મૂર્તિની પૂજા કરી શકાય. હવે આવા ઉંડા કસાઈ ગયેલા વહેમેને દૂર કરવા કયું તર્કશાસ્ત્ર કામ લાગે ? મળે તે શાસ્ત્ર જોવામાં જ દોષ ઠરાવી દીધું હાં પછી શાસ્ત્રના ખુલાસા શું કામના ? અને હરકોઈ રીતે “મત’ જ વધારો તહાં પછી ન્યાય અન્યાય કોણ વિચારે? નહિ તે અકિંચન તરીકે મનાતા ગુરૂને પૈસા આપવા, અને હજારે એકઠા કરીને ગુરૂ મરી જાય હારે હેની મુડીને વારસ બીજા સાધુને બનાવવો એવું, ભણગણયા-જેન મુનીનાં લક્ષણને સારી રીતે ગેખી રાખનારા-શાણું જેનાથી કદી પણ કેમ બને? પરંતુ જહાં સુધી મત’ છે ત્યાં સુધી “સત્ય” કદી જણાવવાનું નથી. કંચન અને કામિનીટ એ બેને સમૂળો ત્યાગ જહેણે કર્યો નથી તે કદી સાધુ કહેવાય જ નહિ અને હેને કદી ગુરૂ મનાય જ નહિ એવા પ્રાથમિક કાયદાને પણ વળી અપવાદો હાય ખરા કે ?
શાણું પુરૂષો પિતાના મનમાં જ વિચાર કરી લેશે કે ભગવાનની મૂર્તિ એ કલ્યાણકારી હોય તો તે સવંદા અને સર્વસ્થળે કલ્યાણકારી જ હોવી જોઈએ. પણ નહિ; મૂર્તિને ઉપદેશ કરનારા કહે છે કે, “પશ્રીમ દિશા તરફ મુખ રાખીને પૂજા કરવાથી ચોથી પહેડીએ કુલ ક્ષય થાય, દક્ષિણ દિશાએ મુખ કરે તે આગળ સંતતી વધે નહિ, અગ્નિ કોણ તરફ મુખ કરીને પૂજા કરે છે તે માણસને ધન હાની થાય, નૈઋત્ય તરફ કુળ ક્ષય થાય, વિગેરે વિગેરે. ” જે ભગવાનની પૂજા કુળ ક્ષય કરે, ધન શશ કરે એ ભગવાન શા કામના?
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com