________________
(૨૭). પણું બન્યું એમ કે આવા ચમત્કારોમાં જ ધર્મ સમજાવવા સાધુ લેકે શીશ કરવા લાગ્યા. કોઈએ થાળી આકાશમાં ઉડાડીને ચંદ્રમા ફરક બતાવ્યો, કેઈએ મેટા લેકને ચોટાડી દીધા, કોઇએ ભુતાવળ દેખાડી અને એ રીતે પિતાના ધર્મની ( કહે કે “ મત ” ની ) ઉતમતા કબુલ કરાવી, કોઈએ પિતાને મત વધારે ફેલાવવા માટે હેરાં, વરઘોડા, નાચ ગાનતાના વગેરે વધારી દીધાં, કોઈએ અજ્ઞાન લેકોને રમુજ આપે એવી અસંભવિત અને હસવા સરખી કથાઓને સમુહ વધારી દીધે, કોઈએ ધર્મને દબ દબ આપવા માટે ક્રિયાઓ અને વિધિઓ પાર વગરની છે અને સંસારનાં ન્હાનામાં ન્હાના કામ તથા બનાવ સાથે પણ ધર્મક્રિયાને ગુથી દીધી. આમ ધર્મને નામે ભંગજળ તરફ ફેલાઈ ગઈ; એટલે સુધી કે, એ ભંગજાળમાં ટેવાઈ રહેલાં મગજ હિંસા અને ધર્મને અથ કહેનારને પણ મારવા ત પર થવા લાગ્યા. ખરેખર, મિથ્યાવની અાટલી ઉન્નતિના જમાનામાં બહાદુર અને ન્યાયી અંગ્રેજ સરકારનું રાજ ન હોત તે મૂર્તિને ન પૂજવાના ગુન્હા માટે અગર ત્યાગી મુનીના ખજાના તરફ શંકા લઈ જવાના દેષ માટે સેંકડે બીચારાઓને ફાંસી એ લટકવું પડત !
આમ કેટલાક “મતો માણસ જાતને અજ્ઞાનમાં હોમે છે અને અજ્ઞાનમાં હોય હેમને એમાં દઢ કરે છે, એટલું જ નહિ પણ માણસાઈનાં મુખ્ય લક્ષણ જે સરળતા અને બધુભાવ : એ બેને દેશનિકાલ કરે છે. અત્રે “મત” અને ધર્મ ને તફાવત સમજવા ગ્ય છે.
(૧) “જૈનધર્મ' માણસ જેન સિદ્ધાંતોને સત્ય તરીકે સ્વિકારે છે એટલું જ નહિ પણ તદનુસાર યથાશક્તિ વર્તન કરે છે અને પિતાના હીનભાગ્યે જેટલે અંશે એવું વર્તન ન થઈ શકે તેટલે અંશે હેને મને નમાં ખેદ વ છે. (૨) “જેની ખરા દીલથી માને છે કે જેના સિદ્ધાંત સત્ય છે (પણ તે, તે પ્રમાણે વર્તન કરી શકતો નથી). (૩) જૈનમતી' જૈન ધર્મના સિદ્ધાંત પિતે જે રૂપમાં સમ હેય ને હરકોઈ (સારી યા ખાટી–કાયદેસર યા ગેરકાયદેસર ) રીતે ફેલાવવામાં જ “ધર્મ માને છે અને પિતાને કકકો ખરે કરાવવા માટે હિંસાચેરી-જુદ-જુલમ આદિ હોઈ કામ કરવું પડતું હોય હેને પણ ધર્મ માને છે. અને (૪)
www.umaragyanbhandar.com
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat