________________
( ર ) કુમારિકા પેટે પ્રભુ અવતર્યા એમ મનાવનારના અનુયાયીઓની સંખ્યા માનવી પણ ભારે થઈ પડે તેવી છે. અરે ! ભજની ગાઈ નાચી-કુદી સ્ત્રીઓનાં મન હરણ કરી હેમની મારફત ધન ભેગું કરી એકાદ સ્ત્રીને ઉપાડી જનારને પણ હજારો ભકત મળતાં મ આ અખાએ જોયા છે. વિશેષ શું કહ, કાંચળીઓ પંથ એને વામમાર્ગ પણ આજ કેળવાયલા કહેવાતા જમાનામાં હયાતી ધરાવે છે. વામ માર્ગનાં પુસ્તક તે સંસ્કૃત ભાષામાં છે અને તે ગાડીને મહટે ડમ્બે ભરાય તેટલાં છે. પઘબંધ સંસ્કૃતમાં ખુબી સાય લખી શકે એવા વિદ્વાનોએ મધ-માંસ-મૈથુનમાં જ ધર્મ બેપો અને ૨જસ્થળી સ્ત્રીને દેવી તરીકે પૂજી, હેમને હજારે અનુયાયીઓ ( અરે ઉંચામાં ઉંચા બ્રાહ્મણે પણ ) મળ્યા; તે પછી બીજાઓ માટે તે બેસવાનું જ શું રહ્યું ?
લેને મહટ ભાગ અજ્ઞાનમાં ડુબેલો છે. હેમને યુતિથી-પ્રપંચથી – હનીથી–લાલચથી કે હરકોઈ રીતે સમજાવી જાણે તેઓ વધારે પ્રખ્યાતી પામી શકે છે અને વધારે આબાદ થઈ શકે છે. પરંતુ ધર્મ કે જે કદી છતો નથી અને કદી હારતે જ નથી એના આશા તો કદી એવા રસ્તા લેતા જ નથી. એમનામાં સંસ્કૃત ગ્રંથ લખવાની શક્તિ હોય કે ન હોય તે પણ તેઓ કદી મિથ્યાત્વમાં ધર્મ અગર હિંસામાં ધર્મ કહી શકે જ નહિ. એમનો પિશાક ગમે તે સાદે કે કદાચ મલીન હેય, એમની ભાષા ગમે તેવી ગ્રામ્ય હેય, એમની જાહેર જીંદગી ગમે તેટલી ખુણામાં પહેલી દેખાતી હોય પણ તેઓ સહીસલામત રહે છે. એમને વ્યાપાર ડેટા લાભને દેનાર નીવડશે એમ કહેવામાં કદાચ કોઈ વાંધો ઉઠાવે તે પણું છે પણ એ લાભકારક તે છે જ-નુકશાનદાતા તે નથી જ એ તે સાબીત કરવા જવું પડશે નહિ.
બાના કારણને લઈને મૂર્તિની જરૂર રહેનાર કબુલ કરે છે કે જડ પદાર્થમાં ભગવાનના ગુણ આપવા પડે છે. એ ભગવાન છે એમ માની લેવું પડે છે. He has to make belieAe after all ? Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com