________________
આદર્શ જન સ્ત્રીરત્ન ભાગ ૨ જે
( ૮૪ ) તે સ્ત્રીને જોઈને હર્ષ પામેલા લેકે કહેવા લાગ્યા. સુવર્ણ પહજી ઉત્તરે તેવી પિતા પાસે રૂકિમણી
પ્રકાર છે. આ પુમાં ક્રરણશરણ થવાને આગ્રહ લઈ Bક હસે વૈ શ્ય હતું, કારણ કે આવી મનહર આકૃતિ મો કોણ મૃધું અંગીકાર કરે? પછી કુમાર કનકરથ પણ પાણી પ્રિયાને બહુ કાળે આવેલી જોઈને રૂપ અને લાવણ્યરૂપી સ્કૃિતથી ભરપૂર અંગવાળી એવી તેણીનું નેત્રરૂપી પુટથી પાન કરવા લાગ્યું. રાષિદત્તા પણ નારંગીના પત્રને પિતાના મુખ પાસે રાખીને તેને (પિતાના સ્વામીને) પ્રેમ સહિત નિહાળવા લાગી. તે જ રાજા પણ પિતાના જમાઇને જીવાડનારી કન્યાને જેઈને પ્રમોદ પામ્યું અને તેણીને બહુ કાળે પ્રાપ્ત થયેલી સ્ત્રી સહિત હસ્તી ઉપર બેસારીને મહોત્સવ પૂર્વક પિતાને મહેલે લાવ્યું. ત્યાં તેણે ગૌરવથી ત્રાષિદત્તાને પણ વસ્ત્રાલંકારથી સત્કાર કર્યો. પછી તેને સુલસા ગિનીના કૃત્યની ખબર પડી એટલે તેણીના ઉપર બહુ ક્રોધાયમાન થયું. તે પાપિણીને તેણે નગરને વિષે ડિડિમનાદ સહિત ગર્દભ ઉપર બેસારીને ફેરવી. માર્ગે લકે તેણીની નિંદા કરવા લાગ્યા અને લાકડી તેમજ મૂઠીવડે પ્રહાર કરવા લાગ્યા. પછી તેણેના નાક કાન કાપી લઈને રાજાએ નગર બહાર કાઢી મુકાવી; કારણ કે પુરુષોએ સ્ત્રી, ગાય, દ્વિજ અને લિંગીઓને ઘાત કરે એગ્ય નથી. પછી તેણે પોતાની પુત્રીને પણ એકાંતમાં બેલાવીને બહુ કર્કશ વચને કહી ઠપકે આયે. અહિં કનકરથ કુમાર ઋષિદત્તા સાથે સંસારસુખમાં મહાલતો કેટલાક સમય રહ્યો.
એકદા પિતાના ઉત્સગને વિષે બેઠેલી પિતાની પ્રિયા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com