________________
( ૮૩ )
વિદત્તા લાગ્યું. “મેં એ તે પ્રથમથી જ કહ્યું છે. ત્યારે તો હું પણ તમારી સાથે આવીશ. જેવી તમારી ગતિ તેવી જ હારી” મુનિએ કહ્યું-“હું જે કહું તે તમારે કરવું જ પડશે.” ભૂપપુત્રે પણ તે વાતની હા કહી, અને તે બેલે, “ત્યારે હવે મુનિ તમે કેમ વિલંબ કરે છે? તે હારી પ્રિયા વિના તે હવે મહારા પ્રાણ પરલોક પ્રયાણ કરવા તત્પર થઈ રહ્યા છે.” મુનિએ કહ્યું- હે કુમાર ! સાવધાન થઈને ઊભા રહે, હું જઉં છું અને તમારી પ્રિયાને જય જય શબ્દ સહિત પ્રકટ કરું છું.” એમ કહીને તેણે વસ્ત્રના પડદામાં પ્રવેશ કર્યો. પ્રવેશ કરીને કહેવા લાગે. “ જે મુનિનું આ કૃત્ય
ગ્ય હોય તો આ પૃથ્વીતળને વિષે હું ધન્ય તેમ ન્યવાન છું. હે મહીપતિ ! સતી સ્ત્રી અને પુરુષોને પ્રભાવ અહિં તરી આવશે. એમ પિતાના સનાથ હદયને વિષે તું ચિંતવન કરજે. ભૂપપુત્ર એવા તમે તમારી પ્રિયાને મળવાને ઉત્સુક છે. એવામાં સારા ભાગ્યે આજે મેં હારી દષ્ટિએ સંજીવિની ઓષધી જોઈ છે.” પછી તે વખતે મત્સ્યની ચક્ષુઓના જેવી સ્થિર ચક્ષુઓ વડે લક્ષગમે નગરજને પિતપોતાના ગેખમાંથી જોઈ રહ્યા. યક્ષ, કિન્નર, ગંધર્વ અને સ્વર્ગ વાસી દેવે પણ આકાશમાંથી હસ્તને વિષે પુષ્પમાળાઓ ધારણ કરી કૌતુક સહિત જેવા લાગ્યા. એટલામાં મુનિ, ઔષધિને
ગે ટળીને મુનિ પુત્રી થયા અને સમુદ્રમાંથી જેમ લક્ષ્મી નિકળી હતી તેવી રીતે મુનિ પુત્રી કષિદત્તા પ્રગટ થઈ.
તેના ઉપર આકાશમાં રહેલ દેવાંગનાઓએ પુષ્પવૃષ્ટિ કરી એટલે રૂપસૌંદર્યમાં સુરાંગનાને પણ હરાવનારી એવી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com