________________
આદ સ્ત્રીરત્ન ભાગ ૨ જે
( ૮૨ ) શિરોમણિ ! તમે મને હારા વનમાં પાછા મૂકી જવાનું વચન આપ્યું હતું તે શું તમે ભૂલી ગયા કે “તે સ્ત્રીને હવે પછી સમાગમ થશે.” એમ ધારીને તમે વૃથા મૃત્યુ આદર નહીં, કારણ કે પરલોક પહોંચેલા જીવની ગતિ ભિન્ન ભિન્ન થાય છે. તમે મૃત્યુ પામશે તે તમારી વલ્લભાના સમાગમની આશા પણ ન રાખતા. કદાચિત જીવતા હો તે જ તેણીને ક્યાંયથી આવી મળવાને સંભવ છે. આ૫ આમ વિલાપ કરે છે તે તે મૃત્યુ પામી હશે છતાં પણ તમને પ્રાપ્ત થશે, પણ પરલેકમાં ગયા પછી તે મનુષ્ય ભિન્ન ભિન્ન ગતિ પ્રાપ્ત કરે છે એટલે સમાગમ થવો અશક્ય છે.”
આમ મુનિને બંધ શ્રવણ કરીને કુમાર બેલ્યો. હે મુને ! તમે મને કેમ નિવારો છે? જેમ નેમિનાથ અને રાજિમતિ મૃત્યુ પામ્યા પછી મેક્ષમાં મળ્યાં છે તેમ જ પણ મળે છે.” ત્યારે મુનિએ કહ્યું “હે મહામતિ ! વિષાદ ન કર. તમારા આવા સત્વથી તે તે મૃત્યુ પામેલી છતાં સજીવન થશે.” ત્યારે કુમાર પ્રાર્થના સહિત કહેવા લાગે,
જે એમજ હોય અને તમે તેણીને ક્યાંય પણ દીઠી યા સાંભળી હોય તો તેણીને સત્વર પ્રકટ કરે.” મુનિએ કહ્યું “હું હારા જ્ઞાનના પ્રભાવથી જાણું છું કે તે દક્ષિણ દિશાના પતિ યમ પાસે છે. જે આદેશ આપે તે હું ત્યાં જઈને તેણીને ઝટ તેડી લાવું. હારો તમારા ઉપર માટે ઉપકાર થશે.” કુમાર . “તમે તેને ત્યાં જ જોઈ હોય તે વગર વિલંબે જઈ તેણીને અહિં લઈ આવે.” પણ મુનિએ
કહ્યું “ત્યાં હું અનિપ્રવેશ કરીને જઈશ” ત્યારે કુમાર કહેવા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com