________________
(૮૧ )
ઋષિદત્તા
.
કારણ કે પાતાનું કલંક તેથી દૂર થયું, પણ કુમાર કનકરથને તે બહુ જ ક્રોધ ચઢ્યો. તે તુચ્છ સ્ત્રીને પકે આપવા લાગ્યા. “ અરે પાપિણી અને ક્રૂર સ્ત્રી ! તેં આવું કરીને પેાતાને માટે નરકગતિ વ્હારી લીધી છે અને મને પણ મહાદુ:ખને વિષે ધકેલી મૂકયા છે. અહા! મ્હારી ગુણવતી, રૂપમતી મહાસતી સ્ત્રીને તે વાત કરવા જેવી રહેવા દીધી. ધિક્કાર છે તને આવું અશુભ કાર્ય કરનારીને ! ફક્ત પેાતાનું જ હિત નિપજાવી લેવાને અર્થે તે આ બન્ને લેાકની વિરુદ્ધ કા કર્યું છે, તે એવી પાપકારિણી તું મ્હારી વૈરિણી થઈ છે. ” આમ ઠપકો દેતાં અનુક્રમે પ્રભાત થયા. તે વખતે પૂર્વની કાંતાના વિરહથી દુઃખી થયેલા કનકરથે પોતાના સેવક પાસે ચિતા તૈયાર કરાવી અને સ્વજનોએ વાર્યા છતાં તે અશ્રુપૂણ નેત્રા સહિત તેમાં ઝંપલાવવા ચાલ્યો, કાવેરી નગરીના રાજા સુંદરપાણિએ પણ ઉતાવળથી આવીને તેને નિવાયૅમાં કે–“ હું કુમાર ! એમ ધૈર્યને ત્યજી ન દ્યો, ને એ તમારી પ્રથમની સ્ત્રીને વિસરી જાએ. તમારા સમાન પુરુષોને આવુ' અબળાનું કૃત્ય કરવું ચેગ્ય નથી. ” શ્વસુરે આમ સમજાવ્યા છતાં પણ તેણે પેાતાના કદાગ્રહ મૂક્યા નહીં. ત્યારે તેના પરિજનાએ ઋષિવ્રુત્ત મુનિને કહ્યું “ તમે એને અગ્નિમાં પડવાથી નિવારા.” આમ સેવકોએ તેને પ્રાર્થના કરી ત્યારે તેણે જઇને મંદ મંદ હાસ્ય કરીને કનકરથને કહ્યું. “ હે કુમાર ! તમારા જેવા રાજાઓ પણ મનહર સ્ત્રીને અર્થે જ મરવા તૈયાર થયા છે, તે અજ્ઞાનતાનુ કારણ છે. હું પૃથ્વીપતિઓમાં
}
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com