________________
આદશ જેન જીરત્ન ભાગ ૨ જે
( ૮૦ ) ધરવાનું છે.” ત્યારે વળી રાજપુત્રે કહ્યું-“ ત્યારે શું તમારા જેવા પુરુષે અમારી પ્રાર્થનાનો ભંગ કરે છે?” તે વખતે પ્રધાને પણ કહેવા લાગ્યા. “અરે મુનિ ! જેમ તેમ કરી આ કુમારનું વચન માન્ય કરે તે ઠીક.” ત્યારે મુનિએ કહ્યું-“ભલે તેમ થાઓ.” પછી સંધ્યા સમયે ધર્મકૃત્ય કર્યા પછી સી એકઠા રહ્યા. - હવે પ્રભાતસમયે કુમારે પ્રયાણ શરૂ કર્યું અને અનુક્રમે કાવેરીપુરી પહોંચ્યા એટલે સુંદરપાણિ મહીપતિ સામા આવ્યા. નગરને શણગારાવીને રાજાએ જમાઈનો પ્રવેશ કરા; ને વિવાહને અર્થે સજજ કરેલા મકાનને વિષે ઉતારો આપે. પછી તિષવેત્તાઓએ આદેશ કરેલા શુભ દિવસે તે કન્યાનું પાણિગ્રહણ કર્યું. ત્યારપછી કુમારને રાજાએ કેટલાક દિવસ પર્યત ત્યાં રાખે. એકદા રૂકિમણી પિતાના સ્વામીને પૂછવા લાગી. હે પ્રિય ! આપે જે પહેલાં ઋષિદત્તાનું પાણિગ્રહણ કર્યું હતું તે કેવી હતી? મેં સાંભળ્યું છે કે, તેણુએ તે તમારું ચિત્ત હરી લીધું હતું ?” રાજપુત્રે આંખમાં આંસુ લાવીને ઉત્તર આપે કે “તેણીના સમાન સ્ત્રી તે ક્યાંય પણ દેખાતી નથી; સૌંદર્ય લક્ષ્મીમાં તે કામદેવની સ્ત્રી રંભા જેવી હતી; વળી મેનકા આદિ અપ્સરાઓ અને નાગકન્યાઓ સુદ્ધાં તેણીના ચરણની ધૂળ જેવી છે. દેવે મને તેને વિરહ કરાવ્યો તેથી જ તું
મ્હારી સ્ત્રી થવા પામી છે; કારણ કે ક્ષીરજનની ગેરહાજરીમાં ઘેંસનું ભેજન પણ પ્રીતિર થાય છે. તે ઉપરથી રુકિમણીએ પિતે જે ચેષ્ટિત વિદત્તાને કર્યા કરાવ્યાં હતાં, તે કુમારને કહી સંભળાવ્યાં.
એ સાંભળીને વિદત્તા મુનિને તો અત્યંત હર્ષ થયે,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com