________________
આદ જૈન સ્ત્રીરત્ન ભાગ ૨ જે
( ૭૪ ) તો નિરંતર આય ત્રાષિદત્તાને એ પ્રમાણે કલંક્તિ કરવાને એકેક મનુષ્યનો વધ કરીને તેનું મુખ પૂર્વની પેઠે ખરડવા લાગી. નિરંતર એક મનુષ્યને ઘાત થતે સાંભળી રાજા પિતાના મંત્રીશ્વરેને કહેવા લાગ્યું. “અહા ! હારા નગરને વિષે આવી આકૂળ સ્થિતિ થઈ ગઈ છે, તે શું તમે નથી જાણતા ?” પેલા મંત્રીઓ બેલ્યા. “કઈ માનવ તે એવું લાગતો નથી; કેઈ સ્ત્રી એવી દુષ્ટ હશે તો રાજન! નગરમાંથી સર્વ ભેગી આદિ પાખંડીઓને બહાર કાઢી મૂકે.” તે ઉપરથી રાજાએ જૈન મુનિ સિવાય સઘળા પાખંડીઓને નગરમાંથી બહાર કાઢ્યા. એવામાં પિલી સુલસા ગિનીએ ગુપ્ત રીતે રાજાને આવીને કહ્યું. આજે કઈ દેવતાએ મને સ્વમને વિષે કહ્યું કે-“આ પાખંડીઓ તે નિર્દોષ છે, પણ રાજાની વધૂ ષિદત્તા વનમાં ઉછરેલી છે એ જ રાક્ષસી છે. એણીનું જ આ ચેષ્ટિત છે. જે રાજા ન માનતા હોય તે ગુપ્ત રીતે રાત્રિએ તપાસ કરવી. એ સાંભળી રાજાએ કહ્યું. “હું તપાસ કરીશ.” પછી તે એગિની ત્યાંથી ગઈ
હવે રાજા પાસે બેઠેલ કુમાર ચિંતવવા લાગ્યો. “જે હારી પ્રિયાનો દેષ પ્રકટ થશે, તે હારે શું કરવું?” રાજાએ કહ્યું “હે પુત્ર ! તું અહિં બેસ; હારી પત્નીનું ચેષ્ટિત જેવું છે.” પુત્રે વિચાર્યું. “એક બાજુએ પિતાનો આદેશ હારે ઉલ્લંઘ ન જોઈએ અને બીજી તરફ સ્ત્રીને દુઃખ થશે. એક બાજુ વાઘ અને બીજી બાજુ નદી જેવું મન થયું છે.” એવામાં રાજાએ તે વિદત્તાના ઘરની આસપાસ પિતાના સેવકને ગુપ્ત રીતે બેસાર્યા. એવામાં તુલસા ગિની ત્યાં આવી ત્રાવિદત્તાનું મુખ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com