________________
( ૭ )
રષિદના રક્તથી ખરડી અને માંસને ખંડ તેણીને ઓશીકે મૂકી ત્યાંથી જતી રહી. પેલા સેવકએ રાજવધુનું મુખ લાલ થયેલું જાણ્યું. એટલે આવીને રાજાને નિવેદન કર્યું. તે ઉપરથી રાજાએ કુમારને ઠપકો આપીને કહ્યું. “અરે ! તે જાણતાં પણ આવી દુરાચારી રાક્ષસીને કેમ અંગીકાર કરી ? જા, હારી પાસેથી જતો રહે. હે રાક્ષસીના પતિ ! તે હાર ચંદ્ર સમાન ઉજવળ કુળને કલંકિત કર્યું. ” પણ કુમારે અંજલિ જોડીને કહ્યું “આ સર્વ મિથ્યા છે, આપની વધુ નિર્દોષ છે; માટે આપ હારા ઉપર ક્રોધ ન લાવે; પરંતુ ક્ષમા કરે.” ત્યારે તે રાજા કેપ કરીને બે, “જે આ પ્રત્યક્ષ જોયું તે શું સત્ય નથી? તે તું પિતે ત્યાં જઈને તપાસ કર.” કુમાર ત્યાં ગયે તે પિતાની સ્ત્રીને તેવી જ જોઈને પૂછ્યું “પ્રિયા, આ લ્હારૂં દુશેષ્ટિત શું ?” તે બોલી. “હું કાંઈ જાણતી નથી.” પણ રાજાએ તે બહુ ક્રોધમાં આવી તેને કોટવાળ પાસે ઘાત કરાવા મેકલી. તેને કહ્યું કે “એ રાક્ષસી છે માટે તમારે સાવધ રહેવું.” પછી એ મારાઓ તેણીને નગર મધ્યે ફેરવીને સ્મશાનભૂમિમાં લઈ ગયા. નગરના લેકે તો એવું જોઈને રૂદન કરવા લાગ્યા, પણ પેલા એને તો દર વનને વિષે લઈ ગયા. એવામાં સૂર્ય અસ્ત પામે. કર આશયવાળા રાજપુરુષે તે વખતે તેણીને પ્રહાર કરવા લાગ્યા. તે પ્રહારથી તેણીને મૂછ આવી, તેથી ભૂમિ ઉપર પડી જઈને ચેષ્ટારહિત કાષ્ટ જેવી જણવા લાગી. એ ઉપરથી તેણીને મૃત્યુ પામેલી જાણ રાજસેવકો પિતાને સ્થાનકે ગયા.
અહિં પાછળ તે વનના પવનથી સ્વસ્થ થઈ પિતાના
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com