________________
( ૭ )
ત્રાષિદના
એવામાં કુમારે વિચાર્યું: “ ત્યારે શું હારી પ્રિયા રાક્ષસી હશે? કારણ કે કોઈનું મૃત્યુ થયું સંભળાય છે. ત્યારે અહીં હારી પ્રિયા પ્રાણવલ્લભ! આવી રાક્ષસી ઠરી? મેં તે આજ પર્યત સાંભળ્યું છે કે રૂપ-સૌંદર્ય છે એ નિર્દોષતાસૂચક છે, તે હે વિધાતા! આજ એ વિપરીત કેમ થયું? બહુ બહુ સંકલ્પ કરી પ્રાતે તેણીને જગાડી. તે જાગી એટલે તેને કહેવા લાગે. હે પ્રિયા ! “હું તને કંઈ પૂછવા માગું છું તે તું છુપાવીશ નહીં. તું ભૂપની પુત્રી છે કે કઈ રાક્ષસી છે?” પેલી તે ભયભ્રાંત થઈને બેલી. “પ્રિય, તમે એમ કેમ કહે છે ?” ત્યારે તેણે કહ્યું-“હારું મુખ લેહીથી ખરડાયેલું છે અને ત્યારે એશકે માંસ છે. તે ઉપરથી મને લાગે છે કે તેં કોઈને ઘાત કર્યો છે.” પતિનું આવું કહેવું સાંભળીને તેણે કહેલે ઠેકાણે માંસખંડ જેઈ ઋષિદત્તા બોલી“હે દેવ ! હું તે પૂર્વ ભવને વિષે માંસની લભી હૈઉં તો કેણ જાણે? પણ હે આર્યપુત્ર! આ ભવમાં તે મહારે માંસને નિષેધ છે. આ કેમ થયું? તે હું જાણતી નથી. આપના ચરણ સ્વારા સામા ધ્રુજી રહ્યા છે, પણ એ તે હારા કર્મના ભેગે આજ કઈ વૈરીએ કરેલું છે. જે આપની હારા ઉપર પ્રીતિ હોય તે તમને રૂચે તેમ મને નિગ્રહ કરે, કારણ કે સડેલા અંગની પેઠે ઈષ્ટ વસ્તુને પણ જે તે દુષ્ટ હોય તે ત્યજી દેવી.” તેણીનાં આવાં વચન સાંભળીને કુમારે તે વિવેકી પત્નીને કહ્યું-“હે પ્રિયે! તું નિર્દોષ છે; ચિત્તને વિષે ખેદ ન કર.” આમ કુમારે માંસ વિગેરે જોયું છતાં નેહને લીધે તે દોષ જાશે નહીં. પછી
વિદત્તાએ પિતાનું મુખ ધોઈ નાંખ્યું, પણ પેલી ચેગિની Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com