________________
( ૬૩ )
વિદત્તા
બહુ બહુ જોઈ, પણ જેમ અભાગ્યવાન પુરૂષને નિધાન દેખાતું નથી તેમ તે અમારી નજરે પડી નહી. એટલે અમે પછી ત્યાંથી પાછા ફર્યા.”
આ સાંભળીને તે નૃપકુમાર બહુ ચમત્કાર પામે. એ વખતે સૂર્ય પણ અસ્ત પામ્યું એટલે કુમાર પ્રતિક્રમણ ક્રિયા કરી પરમેષ્ટી મંત્રના ધ્યાન સહિત, હંસચૂળા યુક્ત શય્યાને વિષે નિદ્રા લેવા ગયે. પછી પ્રભાત થયે મંગળપાઠકે જ્ય શબ્દથી આશીર્વચને કહેતા બલવા લાગ્યા. “હે કુમાર ! રાત્રી વ્યતીત થઈ છે ને પુરાયમાન કિરણે વાળ સૂર્ય અંધકારના સમૂહને નાશ કરતે ઉદય પામે છે. વળી હમણાં સૂર્યની કાંતિથી પ્રફુલ્લિત થએલા કમળ જળથકી નીકળીને આદર સહિત પિતાની લક્ષ્મીને વરે છે, માટે શય્યાને ત્યજી દ્યો.” આવાં મંગળ વચને શ્રવણ કરીને કુમારે શય્યા છેડી. પછી મુખ ઈ દેવપૂજા કરીને પ્રયાણને અર્થે તેણે કે વગડાવ્યું. એ શબ્દ સાંભળીને સર્વ સૈન્ય ચાલવા સજજ થયું. આગળ રાજકુમાર પિતાના સમાન વયના મિત્ર સાથે ચર પુરુષ બતાવતે હતે તે માર્ગે ચાલવા લાગે. રસ્તે એક મિત્ર મંગળ ગ્લૅક કહેવા લાગ્યો. તેનો અર્થ આ પ્રમાણે –“આકાશરૂપી સ્ત્રીના સ્તન તટને કુંકુમના લેપ સમાન, દીનમુખવાળા વૃક્ષોને પ્રવાળાના ભાર સમાન અને અંધકારના દીન વદનને દહન કરનાર એ આ સૂર્યદેવ ઉદય પામે છે. વળી પિતાના સ્વામીના સંગમની આશાએ ( આખી રાત્રિ) સરેવરના તટ ઉપર ગાઢ સ્વરે આક્રોશ કરતી ચકવાકીને હવે દિવસ થશે એટલે તેનો સંયોગ થાય છે.” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com