________________
આદર્શ જૈન સ્ત્રીને ભાગ ૨ જે
( ૬૨ ) તુલ્ય શક્તિવાળા અને સરખી રીતે લડાઈ કરનારની સેના સામસામે મળી અને દાણુ યુદ્ધ થયું. તે વખતે સકળ વિશ્વ તામ્રના વાજિંત્રના શબ્દથી અને સિંહનાદ જેવા અશ્વના શ્રેષારવથી ગાજી રહ્યું અને નાદમય થઈ રહ્યું. કુમારના વીર દ્ધાઓએ બાણનો અત્યંત વર્ષાદ વરસાવી મૂર્યો. તેણે દુશ્મનની સેનાના માણસોને નસાડી મૂક્યા. પછી સેવકેએ વાર્યા છતાં પણ કુમાર અરિમર્દન સામે ધસી જઈને બોલ્યા. “અરે ! સંગ્રામરૂપી સરેવરમાં દેડકા સમાન અને વિવેક રહિત અરિમર્દન રાજા હું આવ્યો છું. તું હારો હાથ છે. તે તને ક્ષણમાં હારી તરવારનો એક કોળિયો કરી નાંખશે.” એમ કહીને તેની સામે લડતાં લડતાં તેને જીવતે પકડ્યો. તેને કેટલાક દિવસ સુધી પિતાની સાથે રાખીને પિતાની આજ્ઞા મનાવી તેને દેશ પાછા મેક. તે વખતે અરિમર્દન રાજાને વૈરાગ્ય ઉત્પન્ન થયે, તેથી તેણે પિતાના પુત્રને રાજ્યનો ભાર સેંપી ગુરુ પાસે દીક્ષા વીધી. અનુક્રમે સર્વ કર્મ ક્ષય કરી મુક્તિ પ્રાપ્ત કરી.
હવે કનકરથ કુમાર પણ આગળ પ્રયાણ કરતાં એક અટવીમાં પહોંચ્યા. ત્યાં તેણે સૈન્યનો પડાવ નંખાવ્ય; એટલે એક નગર જેવું થઈ રહ્યું. સંધ્યાસમયે કુમાર સભામાં બેઠે હતો, તે વખતે તેને જળની ધમાં ગયેલા માણસે આવીને કહેવા લાગ્યાઃ “અમે જતા જતા આપના આદેશથી દૂર ગયા
ત્યાં અમે એક સમુદ્ર તુલ્ય સરેવર જોયું. અને વનને વિષે એક હિંચકા ખાતી દેવાંગના તુલ્ય સ્ત્રી જોઈ. જેવા અમે તેણીની પાસે જવા લાગ્યા તેવી જ તે વિજળીના એક ચમકારાની
પેડે અદશ્ય થઈ કઈ વૃક્ષની ઘટામાં પેસી ગઈ અને એને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com