________________
(૪૭)
મદનરેખા
વસ્ત્ર ધેવા ગઈ ત્યાં જળમાં પ્રવેશ કર્યો કે તુરત જ તેણીને જળહસ્તીએ સૂંઢમાં પકડીને આકાશમાં ઉછાળી. તે વખતે નંદીશ્વર દ્વીપની યાત્રાએ જતા વિદ્યારે તેણીને આકાશમાંથી નીચે પડતાં ઝીલી લીધી. તેણુના રૂપથી મેહિત થઈને તે વિદ્યાધર તેણીને વૈતાઢય પર્વત પર લઈ ગયા. ત્યાં તેણે તેણીના રુદનનું કારણ પૂછ્યું. મદનરેખાએ તે ઉપરથી પિતાનો સંબંધ કહી બતાવીને જણાવ્યું કે “જે સ્થાનથકી તેં મને અહિં આણી છે, ત્યાં મેં પુત્રને જન્મ આપે છે. તે પુત્રને કદલીગૃહને વિષે મૂકીને હું જળાશયમાં ગઈ હતી. ત્યાંથી મને હસ્તીએ ઉછાળી ને હું હારા વિમાનને વિષે પડી. પહેલું બાળક હારા વિના મૃત્યુ પામશે; માટે કૃપા કરી મહારા તે પુત્રને અહિં લાવ અથવા તે મને ત્યાં પહોંચાડ.” વિદ્યાધરે કહ્યું. “જે તું મને હારા ભર્તાર તરીકે અંગીકાર કરે, તે હું હારો કિકર થઈને રહું.” એટલે મદનરેખા આલંબન વિના શીળ રક્ષણ થવું દુષ્કર છે. “ એમ ધારીને બેલી.” પ્રથમ તું મ્હારા પુત્રને અહિં લઈ આવ.” વિદ્યાધરે કહ્યું “હું વૈતાઢય પર્વત ઉપર આવેલા રત્નાવર નગરમાં મણિચૂડ વિદ્યાધરનો પુત્ર મણિપ્રભ છું. વૈરાગ્ય પ્રાપ્ત થવાથી હારા પિતાએ મને રાજ્ય સેંપી ચારણ મુનિ પાસે સંયમ ગ્રહણ કર્યો છે. અનુક્રમે તે મહારા પિતા વિહાર કરતાં અહીં આવી ગઈ કાલે નંદીશ્વર દ્વીપના દેને વંદન કરવા ગયા છે. તેમની પાછળ હું આજે જતા હતા ત્યાં તું મને મળી, તે હવે તું સર્વ વિદ્યાધરીઓની સ્વામિની થાં. મેં હારા પુત્રનું સ્વરૂપ પ્રજ્ઞપ્તિ વિઘાથી જાણ્યું છે. મિથિલા નગરીના પદ્યરથ રાજાને તેનો અશ્વ વનમાં લઈ ગયે, ત્યાં તેણે હારા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com