________________
આદર્શ જૈન સ્ત્રીને ભાગ ૨ જે
(૨૪) મૂર્ખ છું, નિર્ભાગ્ય છું, દુરાત્માવાળી છું, જિનની ઉપાસિકા છું, છતાં મેં એ અવિનીત કાર્ય ભૂલથી કર્યું છે; માટે હે વિશ્વવત્સલ! પૂજ્ય તથા કરુણાના સિંધુ! આપ તે મહાત્મા છે માટે હારો અપરાધ ક્ષમા કરો. મુનિએ શત્રુ ઉપર કોપાયમાન થતાં નથી. પોતાની ઉપર મેહ રાખતા નથી; પિતાને નાશ થાય તે પણ તેઓ સમદષ્ટિ રાખે છે, માટે મને આપેલો શાપ આપ પાછો લઈ લે. તે સાંભળી કોપ દૂર કરીને યતિએ કહ્યું, “હે શ્રાવિકા ! હે પુત્રી ! તું ખેદ ન કર. કદાપિ પણ જૈન મુનિઓ શાપ દેતા નથી. કહ્યું છે કે રાગદ્વેષને ઘાત કરનારા મુનિઓ વંદન કરવાથી ખુશી થતા નથી અને હાલના કરવાથી ખેદ પામતા નથી, પરંતુ તે એક ચિત્તને દમીને જ વિચરે છે. આ તે મેં અકસ્માત ત્યારું ભવિષ્ય કહ્યું છે. કેઈના કહેવાથી કેઈને દુઃખ થતું નથી. એ તે દુષ્ટ કર્મના ઉદયે જ વિયેગાદિ દુખ થાય છે, પિતાનાં ઉપાર્જન કરેલા કર્મ ભગવતાં કયે ડાહ્યો પુરુષ ખેદ પામે?” આમ ઉપદેશ આપી નર્મદાસુંદરીએ કરેલા દાનને સ્વીકારતા સાધુ પિતાને માર્ગે ગયા. એટલે પતિએ પ્રિયાને કહ્યું “ હે પ્રાણવલ્લભ ! ખેદ ન કર.” પછી વિનયી નર્મદાસુંદરી નિરાબાધપણે ધર્મ પાળતી સુખે રહેવા લાગી.
એકદા મહેશ્વરદત્ત પણ દૂર દેશાવરમાં યવનદ્વીપને વિષે વ્યાપારાર્થે જવાને તૈયાર થયે, તે વખતે અતિશય આગ્રહ કરીને નર્મદા સુંદરી પણ તેની સાથે ચાલી. મહેશ્વરદત્ત બહુ કરીઆણાં લઈને પ્રવહણમાં બેસી સમુદ્રમાર્ગે ચાલે. મહાસાગરને વિષે કઈ દ્વિીપમાં દર કેઈ પુરુષનું મધુર સંગીત Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com