________________
આદર જૈન સ્ત્રીરત્ન ભાગ ૨ જે
(૧૮) સર્વ રીતે શિયલ પાલવું, હારા પતિથી તદ્દન દૂર રહેવું.” એ પ્રમાણે સાધ્વીએ આપેલે આ અભિગ્રહ લઈ હર્ષ પામી ઘેર આવી ને તે વાત પિતાના પતિને કહી. પતિએ કહ્યું “જે તે એ પ્રમાણે અષ્ટમી ચતુર્દશીને નિયમ કર્યો છે તે હારે પણ આજથી એ નિયમ અંગીકાર છે.” હળુકર્મી એવા એ બને જીવ શુદ્ધ શીલ પાળવા લાગ્યા. અનુક્રમે તેમણે સમક્તિ પ્રાપ્ત કર્યું. એમ કરતાં કરતાં દુર્ગિલાએ તે ગુરુ પાસે જ્ઞાનપંચમીને તપ લઈ તે આદર્યો. આયુરક્ષયે અને મૃત્યુ પામી સૌધર્મ દેવલેકે દેવતાપણે ઉત્પન્ન થયાં. દુર્ગતને જીવ દેવકથી ચ્યવી, તું અજિતસેન થયે અને દુલિાને જીવ તે આ શીળવતી થઈ.”
ગુરુના મુખથી પિતાને પૂર્વભવ સાંભળી, જ્ઞાન આરાધનારૂપ પુન્યથી તેમને જાતિસ્મરણ જ્ઞાન ઉત્પન્ન થયું. પિતાને પૂર્વભવ સ્મરણમાં આવવાથી વૈરાગ્ય પ્રાપ્ત થયે, તેથી તેમણે દીક્ષા લીધી. સંયમ પાળી તેઓ પાંચમે સ્વર્ગે ગયાં. ત્યાંથી
વી મનુષ્ય ભવ પ્રાપ્ત કરી કર્મક્ષય થયે મુક્તિ પામશે.
1
=
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com