________________
( ૭ )
સતી શીળવતી પણ વહુ છાની રહી નહીં. તેણીએ તે કહ્યું “જે એ ઉજ્જડ હોત તે સારું.” ત્યારે શેઠે વિચાર્યું “આ વહુ તે મહારી હાંસી કર્યા કરે છે, માટે એને એનું ફળ મળશે.” આગળ એક સુભટ મળે. તે પ્રહારથી જર્જરિત થઈ ગયું હતું. તેને જોઈશેઠે એની પ્રશંસા કરીને કહ્યું કે “વાહ ! વાહ ! તમે બહુ પરાક્રમી છો !” પણ શીળવતી તે હંમેશાં ઊલટું કહેનારી. તે બોલ્યા વગર રહી નહીં “હે શ્વસુર ! એણે તે કયાંક માર ખાધે છે, બાકી છે તે એ પામર અને બીકણ.” શેઠે હવે વિચાર્યું. અવશ્ય આ વહુ હારાથી પ્રતિકૂળ છે. હું જે જે કહું છું તેને એ અસત્ય પાડે છે. કહ્યું છે કે-સહુ પિત. પિતાની પ્રશંસા કરે છે, પારકા દોષ જોવામાં કુશળ હોય છે. પારકામાં કંઈક દેષ કાલ્યા જ કરે છે, પણ પિતાનામાં દોષ હોય છે તે છતાં તે કહેતા નથી. શેઠ આમ વિચાર કરે છે, એવામાં રસ્તે એક વડનું વૃક્ષ આવ્યું. ત્યાં તેણે રથ રખા ને પિતે વડની છાયામાં બેઠે પણ વહુ તે વડની છાયા ત્યજી ને દૂર તડકામાં મસ્તક ઉપર એક લુગડું નાંખીને બેઠી. સસરાએ વહને છાયામાં બેલાવી, પણ તે તે તે સાંભળ્યા છતાં ત્યાં ગઈ નહીં; એટલે શેઠે વિચાર્યું. “કુશિષ્યની પેઠે એને પણ ઉપદેશ દેવા જેવું નથી.” વળી આગળ ચાલતાં એક ઘણી વસ્તીવાળું ગામ આવ્યું તે જોઈ શેઠ બોલ્યા. “શું સુંદર શહેર છે? એમાં સાત સાત તે પિળ છે.” પણ વહુ બેલીએ તે ઉજજડ ગામડું છે. સસરાએ વિચાર્યું કે-“એ તે સદા મારૂં કહ્યું અસત્ય કહે છે.” વળી માર્ગે જતાં એક ત્રણ ચાર ઝૂપડાંવાળું ગામડું જોઈ શેઠે એને ઉજ્જડ કહ્યું ત્યારે વહુએ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com