________________
આદર્શ જે સ્ત્રીરત્ન ભાગ ૨ જે
( ૧૪૨ ) વાં કે – હે ભદ્રે ! કંચનપુરને કનકસાર શ્રેષ્ઠી તારા પુત્રને પિતાની પુત્રી પરણાવે છે, પરંતુ તેમાં તારી અનુજ્ઞાની તે અપેક્ષા રાખે છે. ત્યારે ધનશ્રી બેલી-કલ્યાણમાં વિરોધ કોણ કરે?” પછી જ્યસુંદરીની સંમતિથી તેમને પ્રતિલેખ આપે. તેમણે જઈને શેઠને તે આગે. એટલે છીએ તેમાં એવું વાંચ્યું કે—જે સુંદરને તમે પિતાની કન્યા આપતા હો તે બહુ જ ઉત્તમ છે કારણ કે ભવનમાં આવતી લક્ષ્મીને કણું અટકાવે ? એ લેખ બતાવીને કનકસાર શ્રેષ્ઠીએ સુંદરને કનકસુંદરી પરણાવી. - પછી એક વખતે સુંદર પિતાના નગર ભણી જવાને તૈયાર થયે, પણ માસું પાસે હોવાથી તે ત્યાં જ રહ્યો. એવામાં કેટલાક સાથે લેકે જતા હતા તેથી સુંદર દામોદર નામના બ્રાહ્મણને સાત રને આપીને કહ્યું કે-આ રને મારી માતા અને સ્ત્રીને આપજે. હવે તે જયંતીમાં આવ્યું, પણ લેભના દેષથી તેણે તે રન્ને છુપાવી રાખ્યા. સુંદરે બીજા એક વણિકને લેખ આપ્યો હતો તેમાં તેણે ધનશ્રીને સૂચના લખી હતી કે-દાદર વિપ્ર પાસેથી સાત રત્નો લઈ લેજે. એટલે એ લેખ લઈને ધનશ્રી દાદર પાસે ગઈ અને તે લેખ બતાવીને તેણે તેના પાસે રત્ન માગ્યા ત્યારે તે વિપ્રે કહ્યું –“મારા સાથે તે મેકલ્યા નથી, આ તે કેઈએ કુડે લેખ લખ્યો છે. ” આથી ધનશ્રી પિતાના ઘરે આવી અને તેણે સુંદરીને કહ્યું–હે વત્સ! એ બ્રાહ્મણનું મન ખોટું છે માટે કોઈ પ્રધાન પુરુષ પાસે જઈ તેને હકીકત જણાવીને એ રત્નો વસુલ કર. તે બેલી-ભલે, જેવી માતાની આરા. એમ કહી ભોજન કર્યા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com