________________
આદર્શ જૈન સ્ત્રીરને ભાગ ૨ જો
( ૧૩૪ ) “વિપુમાર મુળ વધી , जडमयि मइमंतं मंदसतं पि सुहं । अकुलमविकुलीणं तं पयंति लोया, નામી ૬ પોઇફ રછી ?” અર્થ –નૂતન કમળના પત્રલેનવાળી લક્ષ્મી જેના પર પ્રસન્ન થાય છે તે નિર્ગુણીને પણ લેક ગુણી કહે છે, રૂપાહીનને પણ રમણીય, જડને પણ મતિમાન, નિર્બળને પણ શૂરવીર અને તે અકુલીન હોય છતાં તેને લેક કુલીન કહે છે.
વળી ધન મેળવીને સુપાત્ર દાન અને ભેગથી તેને સફળ કરવું. જો એમ કરવામાં ન આવે તે તે વિદ્યમાન છતાં પણ અવિદ્યમાન જેવું છે. ધન મેળવ્યા છતાં જે સુપાત્રે દાન આપતા નથી અને પિતે ભેગવતા નથી, તે વિના પગારના નેકર જેવા થઈ પરને માટે ધનનું રક્ષણ કરે છે, માટે હે માત ! હું દેશાંતરમાં જઈને પુષ્કળ ધન ઉપાર્જન કરું અને તેથી ઉભય ભવમાં સુખકારી ધર્મ સાધું અને કીર્તિ મેળવું. એમ સાંભળતાં ધનશ્રી બેલી–હે વત્સ ! અહીં રહીને જ તું ધન ઉપાર્જન કર. દેશાંતર જવાથી અનેક સંકટ સહન કરવાં પડે છે. નવા નવા પ્રયાણ કરતાં દિવસે દિવસે શરીરને ખેદ થાય છે. વળી તોફાન, વૃષ્ટિ, શીત અને તાપ વિગેરેના દુસહ દુઃખ સહેવાં પડે છે. લાંબા અને વિષમ માર્ગો ઓળં. ગતાં સુધા, તૃષાની પીડા વેઠવી પડે છે. તેમજ અકાળે ભેજન કરવાથી જમ્બર રેગે પેદા થાય છે. વળી દુષ્ટ રાજા, ચેર, લુંટારા વિગેરે બલાત્કારથી ધન છીનવી લે છે. તેમજ માયાવી
જને અને ધૂર્ત જનો કઈ રીતે છળ પામીને ધન છેતરી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com