________________
આદર્શ જૈન સ્ત્રીરત્ન ભાગ ૨ જે
( ૧૦ ) ગયે? આટલા દિવસો મેં તારી આશામાં વ્યતીત કર્યા. અત્યારે તું જતાં તે આશા પણ ગઈ તેથી હવે મારું શું થશે ? એ પ્રમાણે સમસ્ત રાત્રિભર તારાનું રૂદન સાંભળી વનવૃક્ષ પવનથી પડતા પુના મિષે જાણે ચેક પ્રગટ થવાથી રતા હોય તેવા ભાસંવા લાગ્યા. હવે અહીં શ્રેષ્ઠીએ રાત્રે તારાને પિતાના ઘરે ન જેવાથી પરિવારને સાથે લઈને તે ખેદપૂર્વક સર્વત્ર શેધવા લાગે. એટલે પ્રભાતે સૂર્યોદય થતાં તારાને વૃત્તાંત સાંભળીને તે તેની પાસે ગયે. ત્યાં પિતાના પુત્રની પાછળ જવાને તત્પર થયેલ તારાએ શેઠ પાસે અગ્નિમાં પ્રવેશ કરવાની અનુજ્ઞા માગી. એવામાં રચવાડીએ નીકળેલ રાજા પણ તે સ્થળે આવી પહોંચ્યા. તારાને જોતાં કામથી પરાધીન થયેલ અને તારાની નજીકમાં આવતા તેને કોઈ ગુણાનુરાગી દેવીએ અટકાવી રાખે, એટલે તારાના રૂપમાં મુગ્ધ બનેલ રાજા પાછો જવાને પણ અસમર્થ થયે.
એ અરસામાં શરીરે મસી સમાન શ્યામ, દેરીથી બાંધેલ વાંદરાને લઈ આવતે તથા સર્પના કરંડીયા સહિત કાવડને સ્કંધ પર ઉપાડતે એ ગારૂડિક આવીને કહેવા લાગે કે હે શંખચૂડ ! ઊભે થા. તારી આવી અવસ્થા જેઈને તારી માતા દુઃખિત થઈને રૂદન કરે છે. એટલું સાંભળતાં જાણે સૂતેલ હોય તેમ શંખચૂડ તરત ઊઠીને ઊભે થયે. આવું નજરે જોતાં લેકે બધા અચંબો પામ્યા. એવામાં તે ગારૂડિક પુનઃ બોલ્ય-હે શંખચૂડ ! હું તારો પિતા છું. ત્યારે તેણે કહ્યુંતું મારે પિતા નથી, કારણ કે તે શરીરે શ્યામ વર્ણને છે. મારો પિતા તે શરીરે કનક સમાન વર્ણવાળે છે. ત્યારે તેણે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com