________________
આદર્શ જૈન સ્ત્રીરત્ન ભાગ ૨ જે
( ૧૧૦ ) આજને સમગ્ર દિવસ વનકીડામાં વ્યતીત થઈ ગયે. પ્રાત:કાળે કલાવતી સાથે તથા પ્રકારની છે તે માંગલિક વસ્તુઓ આપ વેજો.” ઉપર પ્રમાણેની હકીકત હર્ષ પૂર્વક સાંભળીને તેઓ સર્વને વિદાય કરીને એકાંતમાં મ્યાનમાંથી પિતાના હાથે જ પગ ખેંચી કાઢયું અને તે ભયંકર ખડગને પિતાના કંઠ સાથે લગાડીને, પોતાના હસ્તને કઈક શિથિલ બનાવતાં શંખરાજાએ અત્યંત ખેદપૂર્વક કહ્યું કે–“અરે! ક્ષત્રિયપણના મૂળ સમાન! શૌર્યરૂપી વૃક્ષને વિકસિત કરવામાં મેઘ સમાન !
જ્યલક્ષમીને વરવાને માટે તીર્થ સમાન! હે ખડગ ! તને મારે નમસ્કાર હો! તું સાંભળ. સ્વર્ણબાહુની બહેન, દશાર્ણરાજની પુત્રી અને મારી પત્ની કલાવતી સતી છે. ગુપ્ત રીતે પાપ કરનાર અને પિતે જ પિતાની જાતને હણવા ઈચ્છતી એવી મારી મૃત્યુ પામવાની ઈચ્છા ખર્ષ્યાથી પૂર્ણ થાય તેમ નથી. હે મિત્ર ખડગ ! તું ઊભું રહે, ઊભું રહે. તું તારી જાતને કલંક્તિ ન કર. મારી જેવા ગુપ્ત પાપ કરનારાઓને હણીને પણ તારાથી શુદ્ધિ નહીં થાય; તે હવે પૃથ્વીને વિષે મારા પાપાચરણને પ્રસિદ્ધ કરીને હું અગ્નિનું શરણ સ્વીકારશ. અરે! અહીં કેણ છે? અરે! જલદી જઇને આ પ્રમાણે છેષણ કરો કે “કલાવતીને નિષ્કારણ વધ કરીને હત્યારે શંખરાજા અગ્નિનું શરણ લે છે તે હે સર્વ લેકે મેં જે કંઈ અગ્ય આચરણ કર્યું હોય તેની માફી આપ.” આ રીતે શંખરાજાના મુખમાંથી નીકળતાં કર્ણકર વચનને સાંભળીને પ્રલયકાળે ક્ષુબ્ધ બનતાં સાગરની માફક સમગ્ર જનસમૂહ વ્યાકુળ બની ગયે. સાહસપૂર્વક અગ્નિમાં ઝંપાપાત કરતાં શંખ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com