________________
આદર્શો જૈન સ્ત્રીરત્ના ભાગ ૨ જો
કાગડાના જેવી કપટ-કળાપૂર્વક જાળિયાના છિદ્રભાગદ્વારા જોતા ઊભા રહ્યો. તે સમયે પિતાના ઘરેથી આવેલ આભૂષાને ધારણ કરીને સુખપૂર્વક બેઠેલી કલાવતીને તેની સખી કહી રહી હતી કે હે સખી ! જેમ આકાશ ચંદ્રથી વિશેષ દીપે છે તેમ આ બે બાજુબ ંધથી તુ શોભે છે. વધારે શું કહું ? મણુ, માણિક અને માતીઓથી જડેલા આ બંને ખાનુબંધનું મૂલ્ય થઈ શકે તેમ નથી. સૂર્ય અને ચંદ્ર સરખા, રક્તવર્ણા અને શરીરે ધારણ કરેલા આ બંને બાજુબંધથી તું અત્યંત દીપી રહી છે તે હે સખી ! તું કહે કે-પ્રેમશાસ્ત્રમાં શ્રેષ્ઠ પારંગત કઇ વ્યક્તિએ આ બંને બાજુબંધ તને મોકલ્યા છે? ” એકાંતમાં આ પ્રમાણે પૂછતી તે સખીના કથનથી આશ્ચર્ય પામેલ શંખરાજા મનમાં નીચે પ્રમાણે ચિન્તા કરવા લાગ્યો. “ અરે ! મે કદી પણ આપ્યા નથી અને પૂર્વમાં કદી જોયા નથી તે અપૂર્વ એવા આ ખાનુબંધ અત્યારે કલાવતી પાસે કયાંથી આવ્યા ? મારા સંશયને દૂર કરવાને માટે જ આ સખીએ કલાવતીને આવા પ્રશ્ન પૂછ્યો છે તે આ વિષયમાં કલાવતી શો જવાબ આપે છે તે હું સાવધાન થઈને સાંભળુ
,,
(
૯૮ )
""
(6
આ પ્રમાણે રાજા એકાન્તમાં એકાગ્ર બનીને સાંભળી રહ્યો હતા તેવામાં કલાવતીએ નિર્દોષભાવે ચતુરાઈપૂર્વક જણાવ્યુ કે- હું સખી ! કેણે આ બાજુ ધા માકલ્યા એમ તું શું પૂછે છે ? અલ્પ પ્રેમવાળી સામાન્ય વ્યક્તિ શું આવું અહુમૂલ્ય ભેટણું માકલી શકે ? જેના હૃદયમાં હું કાંતરાયેલી છું અને જે મારા હૃદયમાં વાસ કરીને રહેલ છે તેણે જ આ અને બાજુમા મોકલ્યા છે; કોઇ સામાન્ય વ્યક્તિએ મોકલ્યા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com