SearchBrowseAboutContactDonate
Page Preview
Page 177
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir . ૧૩ અસ્વચ્છ પરમાણુ પુદ્ગલોને દૂર કરે છે, અરૃચ્છ પરમાણુ પુદ્ગલાને દૂર કરીને સ્વચ્છ પરમાણુ પુદ્ગલને ફૂંકે છે વેરે છે, તેમ કરીને તે શ્રમણ ભગવંત મહાવીરને લેશ પણુ પીડા ન થાય એ રીતે ત્રિશલા ક્ષત્રિચાણીની કૂંખમાં ગર્ભપણે ગોઠવે છે અને વળી જે તે ત્રિશલા ક્ષત્રિયાણીનો ગર્ભ છે તેને પણ જાલંધર ગોત્રવાળી દેવાનંદા બ્રાહ્મણીની કૂખમાં ગર્ભપણું ગાવે છે, આ રીતે બધું બરાબર ગાવીને તે દેવ, જે દિશામાંથી આવ્યે હતા તે જ વંશા તરફ પાછે ચાલ્યું ગયે.. ૨૮ હુવે જે ગતિથી આવ્યેા હતેા, તે ઉત્તમ પ્રકારની, ત્વરાવાળી, ચપળ, વેગને લીધે પ્રચંડ, બીજી અધી ગતિ કરતાં વિશેષ વેગવાળી, ધમધમાટ કરતી, શીઘ્ર દિવ્ય દેવગતિ વડે પાકા તાર અસંખ્ય દ્વીપા અને સમુદ્રોની વચ્ચેવચ્ચે થતે અને હજાર હુજાર બૅજનની માટી કાળા ભરતા ‰ રીતે ઊંચે ઊપડતા તે દેવ જે તરફ સૌધર્મ નામના ફ૫માં સૌધર્માવતસક નામના વિમાનમાં શક નામના સિઁઘાસણુમાં દેવેંદ્ર દેવરાજ શક્ર બેઠેલા છે તે જ ખાતુ તેની પાસે આવે છે, પાસે આવીને દેવેંદ્ર દેવરાજ શની એ આજ્ઞાને તત જ પાછી સોંપી દે છે અર્થાત્ આપે જે આજ્ઞા કરેલી તેના મેં અમલ કરી દીધા છે એમ જણાવે છે. For Private And Personal Use Only ૨૯ તે કાલે તે સમયે શ્રમણ ભગવંત મહાવીર ત્રણ જ્ઞાનથી યુક્ત પણ હતા. ૧ મને ફેરવીને બીજે લઇ જવામાં આવશે મ તેઓ જાણે છે. ૨ પોતે પાતાને ફેરવાતા જાણતા નથી, ૩ પોતે ફેરવાઇ ચૂક્યા છે એ પ્રમાણે જાણે છે. ૩૦ તે કાલે તે સમયે જ્યારે વર્ષાઋતુ ચાલતી હતી અને વર્ષાઋતુને જે તે પ્રસિદ્ધ એવા ત્રીજો મહુના અને પાંચમે પખવાડા ચાલતા હતા એટલે આ મહિનાના ૬૦ દિ॰ પક્ષ ચાલતા હતા તથા તે સમયે તે વ દિ પક્ષની તેરમી તિથેિ એટલે તેરશની તિથિ આવેલી હતી. ભગવાનને સ્વર્ગમાંથી અભ્યાને અને દેવાનંઢા માહણીના ગએઁમાં આવ્યાને એકંદરે સ્કૂલ શી રાત દિવસો વીતી ગયાં હતાં અને તેરશને દિસે ત્ર્યાશીમા રાવિસ ચાલતા હતા, તે ચાશીમા દિનની ખરાબર મધરાતે એટલે આગલી રાતના છેડા અને પાશ્ત્રી રાતની શરૂઆત થતી હતી એવે સમયે ઉત્તરાફાલ્ગુની નક્ષત્રને યોગ આવતાં હિતાનુકમ્પક એવા હિરણેઅમેસી દેવે શકની આજ્ઞાથી માહ!કુંડગ્રામ નગરમાંથી કેડાલ ગાત્રના રિષભદત્ત બ્રાહ્મણની ભારજા જાલંધર ગેત્રની દેવાનંદા બ્રાહ્મણીની કૂખમાંથી ભગવંતને ખસેડીને ક્ષત્રિયકુંડગ્રામ નગરમાં રાતવંશના ક્ષત્રિયેામાંના કાસ્યયંગાત્રના સિદ્ધાર્થે ક્ષત્રિયની ભારજા વાસિષ્ઠ ગાત્રની ત્રિશલા ક્ષત્રિયાણીની કૂખમાં લેશ પણ પીડા ન થાય એ રીતે બરાખર ગાડવી દીધા. ૩૧ શ્રમણ ભગવંત મહાવીર ત્રણ જ્ઞાનથી યુક્ત પશુ હતા, ૧ ‘હું લઇ જવાઈશ'
SR No.034664
Book TitleKalpsutra
Original Sutra AuthorBhadrabahuswami
AuthorPunyavijay, Bechardas Doshi
PublisherSarabhai Manilal Nawab
Publication Year1952
Total Pages255
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Book_Devnagari, & agam_kalpsutra
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy