SearchBrowseAboutContactDonate
Page Preview
Page 90
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૨] વીર–પ્રવચન પ્રભુપ્રત્યે ભલામણ. બળદનું વનમાં ચરવા જવું. ગોવાળે પાછા ફરતાં બળદે ન જેવાથી સારી રાત વનમાં રખડવું. બળદનું ચરી પ્રભુ સમક્ષ આવી ઉભવું. થાકીને પાછા ફરતાં ગવાળે બળદને પ્રભુ પાસે જેવા, અને જોતાં જ, “જાણતાં છતાં માહિતી ન આપી એવા આરોપસર” પ્રભુ ઉપર અમાપ ગુસ્સે થઈ રાસ (જાડી દોરી) લઈ મારવા દોડવું. ઉપગ મૂકતાં કે આ વ્યતિકર જાણી ત્યાં આવવું ને ગોવાળને પાપકર્મથી અટકાવો. આ રીતે ગોપકૃત ઉપસર્ગનું મંડાણ. મેરાક સન્નિવેશમાં શૂલપાણિ યક્ષના મંદિરમાં પ્રભુનું કાયેત્સર્ગમાં લીન થવું. યક્ષના એક રાત્રિમાં ભયંકર ઉપસર્ગો. સમતાપૂર્વક સહન કરતા સંતને દેખી યક્ષનું બેધ પામવું. કનકખળ આશ્રમે ચંડકૌશિક સપને વંશ. રક્તને સ્થાને દુધ નીકળતું જેમાં સર્પનું વિસ્મય થવું. પ્રભુશ્રીને બેધ. જાતિસ્મૃતિને ઉદ્ધાર. ગંગા ઉતરવા નાવમાં બેઠેલા પ્રભુને, વાસુદેવ ભવમાં જે સિંહને વિદ્યારે, તેને જીવ જે સુંદ્રષ્ટ્ર દેવપણે હતા, તેના તરફથી નાવ બુડાડવા રૂપ ઉપસર્ગ. દરમીઆન, તરતના ઉપજેલા-જીનદાસ શ્રેષ્ટિ દ્વારા બળદપણુમાં ધર્મ પામેલા–એવા સબળ કંબળ દેવોનું આગમન ને ઉપસર્ગનિવારણ. વિહરતા એવા શ્રી મહાવીરનું રાજગૃહી નગરીમાં આગમન. પશ્ચાત્ મંખલીપુત્ર ગોશાળાને મેળાપ. એ જાતે બની બેઠેલા ને કહેવાતા શિષ્યની સાથે વિચરતા પ્રભુને જે અતિ વિટંબનાઓ અનુભવવી પડી છે તેને, તેમજ સહન કરેલા આક્રોશન પાર નથી ! પણ કર્મને પરાભૂત કરવા નિકળેલા આ મહાત્માએ “સમતા ભાવે સહન કરવું એય છે એક લ્હાણું રૂપ દ્રઢ સંકલ્પ કરે કે જેથી સુખપૂર્વક તેઓ એ સર્વમાંથી પસાર થઈ ગયા. તાપસની ઝુંપડી છોડતાં જ અપ્રીતિ થઈ પડે તે સ્થાને ન રહેવા રૂપ ને મૌનપણું જાળવવા રૂપ જે અભિગ્રહ લીધા હતા તેનું પાલનમાં જ શ્રીવીર તે રક્ત રહેતા. શ્રી કલ્પસૂત્રમાં આવતા અધિકાર ઉપરથી સહજ પ્રશ્ન થાય કે ગશાલા સાથે પ્રભુ ઘણીવાર બેલેલા છે, એના ખુલાસામાં જણાવવાનું Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034655
Book TitleVeer Pravachan
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dipchand Chokshi
PublisherJainacharya Atmanand Janma Shatabdi Smarak Trust Board
Publication Year1939
Total Pages336
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy