________________
વીર-પ્રવચન
[ ૩૫
ભાવા : (૧) મૈત્રીભાવના, એટલે દુનિયાના સર્વાં જીવા સાથે મિત્ર જેવા સબધ. જેમ સુહૃદપરના સંકટને પોતાનું ગણી, યથાશક્તિ એના નિવારણના ઉપાયે ચેાજાય છે તેમ પાતા સિવાયના દરેક પ્રાણી સાથે બધુભાવ રાખી તેના હિતની ચિંતામાં તત્પરતા દાખવવી એનું નામ મૈત્રી ભાવના, (૨) પ્રમેાદ ભાવના, એટલે પોતા કરતાં ગુણામાં જે આત્માએ અધિક હેય તેમને જોઈ રાજી થવું. અર્થાત્ પારકાના સુખને જોઇ, એની ઉત્કૃષ્ટ દશાને નિહાળી મગ્ન થવું. યાને સતાષ ધરવા એનું નામ પ્રમાદ. ગુણીનું બહુમાન કરવાથી પેતામાં ગુણા આવે છે અને એથી ઉલ્ટુ એ પ્રત્યે રાષ રાખવાથી હોય તે ગુણે પણ નષ્ટ થાય છે. (૩) કરૂણા એટલે કમે જેને દુઃખી અનાવ્યા છે અથવા તેા ત્રાસ પમાડી ત્રાહ પોકરાવી છે તેવા જીવાના તાપો હરવાની વૃત્તિ. અન્યનું કષ્ટ કેમ નિવારણ થાય એવા જે મનના પરિણામ અને એ સાથે તનના પ્રયત્ના એનું નામ જ કૃપાદૃષ્ટિ. (૪) માધ્યસ્થ ભાવના, અર્થાત્ સમવૃત્તિ કે તટસ્થવૃત્તિ. દુષ્કૃત આચરનાર કે પાપપકમાં મગ્ન બનેલને ઉપદેશવારિથી ઘણુંયે સિંચન કરતાં–સમજાવતાં હતાં જ્યારે તે પોતાના કાર્ય માંથી ન હઠે ત્યારે એ આત્મા ઉપર જરાપણ દ્વેષ ન ચિતવતાં, કર્મની પ્રકૃત્તિએ સ્મૃતિમાં લાવી, તે જીવ પ્રત્યે તટસ્થવૃત્ત ધરવી અથવા તેા એના એ કાર્યા પ્રતિ દુર્લક્ષ્ય કરવું એનું નામ મધ્યસ્થતા કે ઉપેક્ષા.
આ ભાવનાએ-અંતરની પ્રેરણા-સૌ આત્માએ પ્રત્યે આચરી દેખાડવાની હાવાથી એમાં જૈન-અજૈનપણું જોવાનુ નથી, વળી ખુબી પણ એ છે કે અધિકગુણી પ્રત્યે બહુમાન અને ઓછા કે રીખાતા પ્રત્યે ધ્યા જ્યારે સરખા સહુ મિત્રતા અને માઠા કાર્યો કરનાર પ્રત્યે શત્રુતા નહિ પણ કેવળ સમતા કે સમભાવ! જે દૃર્શી-નને આ મુદ્રાલેખ છે તે ન શાશ્વતુ' હાય તેમાં શી નવાઇ ! આ લક્ષણાવાળા ધર્મ, આત્માને કમ બધનેાથી સત્વર છેડવી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com