________________
વીર-પ્રવચન
1.
૨૮૫
ભાગ ઢંકાય પણ સાથળ ઉઘાડી દેખાય તેવી ચોળણી જેનું બીજુ નામ. તંગીઓ કહેવાય છે તે. (૧૮) ચાળણું=સીવ્યા વગરની છુટી, ફક્ત કસોટી કેડે બંધાય તેવી ચોળણુ. (૧૯) અત્યંતર નીયસણી કેડના ઉપલા ભાગથી અર્ધ જાંગ સુધી ઢંકાય તેવું કપડું. (ર૦) બાહ્યાસણી કેડના ઉપલા ભાગથી ઘુંટી ઢંકાય તેવો સાડા (૨૧) કયુક=અણુશીવલે કર્યો જેનાથી સ્તન તથા હૃદય ઢંકાય તથા કસો વડે બંધાય તે (૨) ઉપકક્ષિકા=મુખનું ઢાંકણ જેનાથી જમણું પાસુ તથા પૂંઠ ઢંકાય તે અને ડાબું પાસુ તથા ડાબો ખભે બેરીઆ વડે બંધાય તે. (૨૩) વિકક્ષિકા–ઉપક્ષિકાથી વિપરીત-ડાબે પાસેથી પહેરાય. તે કંચ, (૨૪) ચાર ચાદર એક બે હાથ પહોળી સાડા ત્રણ હાથ લાંબી–બે ત્રણ હાથ પહોળીને સાડાત્રણ હાથ લાંબીને એક યા ચોથી ચાર હાથ પહેળી ને સાડાત્રણ હાથ લાંબી. (૨૫) સ્કંધ ધરણ= ચાર હાથ લાંબીને ચાર હાથ પહોળી કામળ યા કંબળ.
૭. સાધુજીવનના ત્રણ મનોરથ.
(૧) હું બહુ શ્રત કેવારે (કયારે) થઈશ ? (૨) હું એકલ વિહારી. કેવારે થઈશ ? એકલવિહારી એટલે ગુરુની હાય વિના એકાકી (સાથે શિષ્યને સમુદાય હેય) વિચરી શકવાની શકિત વાળો અથવા તો કર્મની નિર્જરા અર્થે કાયકલેશ અને તપદમન માટે એકાંતમાં વિચરનાર (૩) હું સંથારે યા અનશન કેવારે કરીશ?
૮. ચારવાર સઝાય કરવા પણું—
(૧) ભરફેસરની સઝાય–રાઈ પ્રતિક્રમણવેળા. (૨+૩+૪) ધર્મો મંગળ મુકિટ્ટની સઝાય. પચ્ચખાણ પારતાં તથા સવારની પડિલેહણ. વેળા તથા સાંજની પડિલેહણમાં, ઉપગ પૂર્વકને પ્રમાદ રહિત જીવન વ્યતિત કરવા સારૂ આ અને ઉપરોક્ત અન્ય ક્રિયાઓ નિમિત્તા ભૂત છે. સાધુ જીવન વિલાસ માટે નથી જ.
૯. સાધુની અવશ્ય કરણીના પંદર ભેદનું સ્વરૂપ-પ્રાયશ્ચિત સહિત–
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com