________________
-
૨૮૬ ]
વીર–પ્રવચન (૧) પડિકમણું નિત્ય કરવું જોઇએ. ન કરે તે ફરી ઉઠામણ કરે. (૨) પડિકમણું ઉભા રહી કરવું ઘટે. બેઠાં પરિક્રમણ કરે તે ઉપવાસનું પ્રાયશ્ચિત. (૩) કાળવેળા ( ગ્ય સમયે, ) પડિમણું કરવું ઘટે. ન કરે તે ચેય ભકતનું પ્રાયશ્ચિત (૪) પરિક્રમણું કરવાના ઉચિત સ્થાને ન કરતાં સંથારા ઊપર કરે તે ઉપવાસનું પ્રાયશ્ચિત (૫) પરિક્રમણ માંડવે (મંડળીમાં) ન કરે તે ઉડામણુ. ફરી કરે. (૬) કુશિલિઆને પરિક્રમે તે ઉપવાસનું પ્રાશ્રિત આવે. (૭) સંધને ખમાવ્યા પછી જે વળી પરિક્રમે તે ઉઠામણ કરે. (૮) પારસી ભણવ્યા પહેલાં સુવે તે ઉપવાસનું પ્રાશ્ચિત આવે. (૯) દિવસે સુવે ઉપવાસનું પ્રાશ્ચિત આવે. (૧૦) વસ્તિ અણુપળે આદેશ માગ્યા વિના સઝાય કરે તે ચોથભકત આવે. (૧૧) અવિધિએ પડિલેહણ કરે તે ઉપવાસ (પ્રાયશ્ચિત ) આવે. (૧૨) નિત્ય પડિલેહણ કરવું જોઈએ, ન કરે તે ઉપવાસ આવે. (૧૩) અણુપડિલેહ્યાં વસ્ત્ર. પાત્ર વાપરે તે ઉઠામણી કરી કરે. (૧૪) કાજે અણુઉદય પડિક્કમણું કરે તે ઉઠામણ આવે. (૧૫) ઈરિયાવહી આવે છતે પડિક્રમ્યા વિના બેસે તે ચેથભક્ત આવે. ઉપરોક્ત પંદર પ્રકાર મહાનિશીથ સૂત્રના આધારે લખવામાં આવ્યા છે.
સાધુજીવન સબંધે આપણે સામાન્ય રીતે વિધિવિચારણું કરી ગયા આખુ આચારાંગ સુત્ર ખાસ કરીને અનગાર જીવન પરત્વેના નિયમે અને જુદા જુદા પ્રકારના આચારોના વર્ણનથી ભરેલું છે.
એ ઉપરાંત પવિત્ર કલ્પસૂત્ર પાછળની સમાચારીમાં પણ સાધુ-સાધ્વીને હિતશિક્ષા સંભળાવેલી છે. ક્રિયા સાથે જ્ઞાનાભ્યાસ પણ જોડાયેલા જ છે. આત્મ સાધન પરમાર્થ વૃત્તિ વિના સંભવી શકતું નથી. જ. પોપકારાય સતાં વિભુતા પૂર્વકાળમાં ઘણા ઘણું સાધુ મહાત્માએએ તીવ્ર તપ તપીને કિંવા અતિ આકરા ઉપસર્ગો સહીને ભિન્ન ભિન્ન લબ્ધિઓ વા શક્તિ પ્રાપ્ત કરી ધર્મ–સંઘની પ્રભાવના અથે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com