________________
વીર-પ્રવચન
[ ૨૮૧
પડલા (૧૮) રસ્ત્રાણુ (૧૯) પાત્ર સ્થાન (૨૦) માત્રક (૨૧) પત ગ્રાહ (૨૨) રજોહરણ (૨૩) ઉનનું કલ્પ (૨૪૨૫) સુતરનાં એ ૩૫. ૩ ગુપ્તિ (૧) મન (૨) વચન (૩) કાયાના મેગેપર અંકુશ રાખવા તે. ૪ અભિગ્રહ (૧) દ્રવ્યથી એટલે પદા' વિશેષને (૨) ક્ષેત્રથી એટલે અમુક પ્રદેશ આશ્રયી (૩) કાળથી એટલે અમૂક સમય માટે અને (૪) ભાવથી એટલે અમુક પરિસ્થિતિમાં વા પરિણામમાં વ વાપણુ—એ સબંધી પ્રતિજ્ઞા.
સાધુજીવનમાં ગેાચરી આણુતાં સંભવતા ૪૨ દેષ.
શ્રાવકથી લાગતા ૧૬ દોષ. (૧) આધાકી સાધુ માટે છ કાયને આરંભ કરી આહાર નિપજાવવા. (૨) ઉત્તેસિકસાઈ કરતી વેળા સાધુની ગણત્રી ગણી વધારે કરવી. (૩) પૂતિકમ=સાઈની ઉતાવળ કરાવવી તે કહેવું કે વેળાસર રધાય તેા સાધુ પ્રમુખને અપાય. (૪) મિશ્રજાતિ=અશુદ્ધની સાથે શુદ્ધ આહારની મેળવણુ. (૫) થાપના= ભાજન વખતે સાધુને માટે જૂદા વાસણમાં આહાર કેહાડી મૂકવા. (૬) પાહુડી=સાધુને આવ્યા જાણી વસ્તુને આગળ પાછળ મૂકવી. ધક્કા ધક્કીમાં સાવધ ક્રિયા કરવી. વા સાધુને રહેલા જાણી લાભ મેળવવાના ઈરાદાથી વિવાહ આદિ કરવા. (૭) પ્રાદુઃકૃત્ય સાધુને આવ્યા જાણી ઘરમાં અંધારૂ હાય તા બારી–બારણાં ઉધાડી અજવાળું કરવું અથવા દિવાદિકથી અજવાળું કરવું (૮) ક્રીત=સાધુને આવ્યા જાણી બજારમાંથી આહાર વેચાતા લાવી વહેારાવવા (૯) પ્રામિત્ય કાર્યનું ઉધાર–ઉછીનું કે દેવું કરી સાધુને લાવો આપવુ (૧૦) પરાવર્તિત=પેાતાની વસ્તુ બીજાને અદલ બદલ કરી મુનિને આપવી, (૧૧) અભ્યાહત=સાધુને ઉપાશ્રયે આહાર સામેા લાવીને આપવે. (૧૨) ઉભિન્ન=કુલ્લા આદિમાંથી ધી વિગેરે હાડવા માટે તેના મેઢા પરની માટી દૂર કરવી, અથવા કાઠાર કે પેટીમાંથી તાળું ઉઘાડીને આહાર આણી આપવા. (૧૩) માળાહત=ઉપલા માળથી કે શીંથી તથા ભાયરામાંથી સાધુને આહાર પાણી લાવી આપવાતે. (૧૪) આદ્ય=પારકાના હાથમાંથી કઈ ચીજ છીનવી લઈ સાધુને આપવી તે. (૧૫) અનિશ્રષ્ટ=ધણા માણસની વગર વહેંચી લીધેલી ચીજ તેના ધણીની રજા સિવાય સાધુને આપવી. (૧૬) અધ્યવપૂરક તૈયાર થતાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com