________________
૨૮૦ ]
વીર-પ્રવચન
૩ એષણાસમિતિ-બેંતાળાશ દોષરહિત આહાર પાણી લાવવા. ૪ આદાનભંડમત નિક્ષેપણસમિતિ–વસ્ત્ર પાત્રાદિ પુંજી પ્રમાઈ લેવા મૂકવા ૫ પારિષ્ટાપનિકાસમિતિ-મળ-મૂત્ર નિજીવ ભૂમિએ પડવવા. પ્રત્યેક કાર્ય સંપૂર્ણપણે જોઇને કરવું ૧૨ ભાવના–૧ અનિત્ય ૨. અશરણ ૩ સંસાર ૪ એકત્વ ૫ અન્યત્વે ૬ અચિત્વ છે આવ. ૮ સંવર. ૯ નિર્જરા. ૧૦ લોકસ્વરૂપ. ૧૧ બાધિદુલભ. ૧૨ ધર્મના કથક અરિહંતને યોગ પ્રાપ્ત થ દુર્લભ. આ ભાવના એકાંતમાં બેસી
સ્વયં આત્માએ વિચારવાની છે. સંબંધી તેમજ ‘હું એકલે હું મારૂ કોઈ નથી. સંસાર અનિત્ય છે. કોઈ શરણ રૂપ નથી. અશુચી પદાથથી આ દેહરૂપી પિંજર બનેલું છે ઇત્યાદિ વિચારણા વૈરાગ્ય પોષવા અર્થે છે. તેમજ કર્મને આવતાં રેકવા અને હેય તેને છુટા પાડવા સબંધી તેમજ ચૌદરાજનું સ્વરૂપ ચિંતવન તથા સમ્યક્ત્વ યાને અડગ શ્રદ્ધાની અને વીતરાગ દેવની પ્રાપ્તિ સબંધી મુશ્કેલતા વિચારવી. આ રીતે અભ્યાસ પાડવાથી આત્મા વિરાગતામાં આગળ વધી વિતરાગતાનો સાચા ઉપાસક બની પ્રતે સ્વયમેવ વીતરાગ બની જાય છે.
૧૨ પડિમા વહન એટલે અમુક જાતનો તપ કરી, અમુક દિનની પ્રતિજ્ઞા ગ્રહણ કરી, કાયેત્સર્ગમાં રહી, ધ્યાનમાં સમય વ્યતીત કરવી તે–(૧) એક માસની (૨) બે માસની (૪) ત્રણ માસની (૪) ચાર માસની (૫) પાંચ, (૬) છે , (૭) સાત માસ (૮) સાત દિન રાતની. (૯) સાત દિન રાતની (૧૦) સાત દિન રાતની (૧૧) એકદિન રાતની (૧૨) એક રાતની. પ ઇદ્રિયનિધ(૧) સ્પર્શ (૨) રસ (૩) ઘાણ (૪) ચક્ષુ (૫) શ્રોત ઇઢિયના વિષયોને રોધ કરે.
૨૫. પડિલેહણ-નિમ્ન લિખિત ઉપકરણની પ્રતિલેખના યાને જઈ તપાસી શુદ્ધિ કરવી. (૧) મુહપત્તિ (૨) ચોલ પટ્ટ (૩) ઉનનું કલ્પ (૪૫) સુતરનાં કલ્પ છે. (૬) રજોહરણનું અંદરનું સુતરનું નિષિજઝ. (૭) બહારનું પગ લુછવાનું નિષિજઝ (૮) સંથા (૯) ઉત્તર પટ્ટો (૧૦) દાડા (૧૧) એ અગીયાર ચીજોની પડિલેહણા પ્રભાતમાં સૂર્યોદય પૂર્વે કરાય છે અને નીચે પ્રમાણેના ચૌદ ઉપકરણની પડિલેહણા ત્રીજા પહોરના અતે કરવામાં આવે છે. (૧૨) મુહપત્તિ (૧૩) ચોલ પટ્ટ (૧૪) ગેચ્છક (૧૫) પાત્ર (૧૬) પાત્રબંધ (૧૭)
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com