________________
વીર–પ્રવચન
[ ૨૭૯
વાપરવી ૧૪ પરિષ્ઠાપના સંયમ–જયણા પૂર્વક પરઠવવું ૧૫ મન સંયમ. મન તરંગ પર કાબુ રાખી માત્ર ધર્મવૃત્તિમાં લીન રહેવું ૧૬ વચન સંયમ–સાવદ્ય વચન ન બોલવું. ૧૭ કાય સંયમ–ઉપયોગ પૂર્વક દરેક કામ કરવું યાને કાયાને પ્રવર્તાવવી. ૧૦ વૈયાવચ્ચ-સેવા યાને ચાકરી કરવી તે અનવા તે વિનય જાળવવા ને બહુમાન કરવું તે ૧ અરિહંતની ૨. સિંદ્ધની ૩ જિન ; પ્રતિમાની ૪ શ્રુતજ્ઞાન યા સિદ્ધાંતની ૫ આચાર્યની ૬ ઉપાધ્યાયની ૭ સાધુની ૮ ચારિત્ર ધર્મની ૯ સંધની ૧૦ સમક્તિ દર્શનની. અથવા તો ૧ આચાર્ય ૨ ઉપાધ્યાય ૩ તપસ્વી ૪ શિષ્ય ૫ ગ્લન સાધુ ૬ સ્થવિર ૭ સમજ્ઞ ( સરખી સમાચારીવાળો ) ૮ ચતુલિ સંધ ૯ કુળ. ચંદ્રાદિક ૧૦ ગોત્ર. ૯ બ્રહ્મચર્ય ૧ સ્ત્રી પશુને નપુંસક જ્યાં રહેતા હોય તે જગ્યાને ત્યાગ ૨ સરાગીપણે સ્ત્રી સાથે કથાવાર્તાનો ત્યાગ ૩ સ્ત્રીના આસને બે ઘડી સુધી બેસવું નહિ. ૪ સરાગીપણે સ્ત્રીના અંગોપાંગ જેવાં નહીં. ૫ ત્રીપુરુષ જ્યાં ક્રીડા કરતાં હોય ત્યાં ભીંત પ્રમુખને આંતરે રહેવું નહિ, ૬ ભેગવેલા સુખ યા વિલાસને સંભારવા નહીં. ૭ સરસ આહાર કરવો નહિ. ૮ અતિમાત્રાએ આહાર ન કરવો ૯ શરીરની શોભા કરવી નહી. ૩ જ્ઞાનાદિત્રિકમાં રમણતા. ૧ જ્ઞાન ૨ દર્શન ૩ ચારિત્ર રૂ૫ આત્મગુણમાં રમણતા. ૧૨. તપ. કર્મોને તપાવે તે તપ અથવા ઈછા નિરાધ રૂપ તપ ૧ અનશન ૨. ઉણદરી. ૩. વૃત્તિ સંક્ષેપ (આજીવિકા ટુંકાવી અભિગ્રહ ધરવા) ૪. રસત્યાગ. ૫ કાયકલેશ. ૬ સલીનતા (ઈન્દ્રિોને વશ રાખવી). ૭ પ્રાયશ્ચિત. ૮. વિનય. ૯ વૈયાવચ્ચ ૧૦ સ્વાધ્યાય. (સઝાય-ધ્યાન ૧૧ ધર્મકથા. ૧૨ કયોત્સર્ગ. ૪. કષાયનિગ્રહ ૧ ક્રોધ. ૨ માન. ૩ માયા અને ૪ લોભરૂપ કષાય ચેકડીનો ત્યાગ. કરણ સિત્તરી યાને મુનિપણની કરણ–
(કાર્યવાહી સબંધી ૭૦ પ્રકાર.) ૪ પિંડ વિશુદ્ધિ–૧ આહાર ૨ ઉપાશ્રય ૩ વસ્ત્ર ૪ પાત્ર એ ચાર ચીજો બેંતાળીસ દોષરહિત લેવી ૫ સમિતિ ૧ ઈર્ષા સમિતિ ધુંસર પ્રમાણ ભૂમિ જોઈને ચાલવું. ૨ ભાષા સમિતિ–વિચારપૂર્વક, મુહપત્તિ રાખી નિરવવ વાણું બેલવી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com