________________
વીર-પ્રવચન
શ્રાવકના અન્નપાનપર નભવાપણું હોવાથી જરૂર પરમા મુદ્ધિથી ઉપદેશ આપે છતાં તે પણ સ્વ આત્માં લક્ષ્ય ચુકીને તે નહીંજ, અવકાશના ઉપયાગ કયાં તે તપ તપવામાં, મૌન સેવનમાં કિવા ધ્યાન ધરવામાં કરે અથવા તે। શ્રી અરિહંતના વચને તે બાળવા–પ્રાકૃત મનુષ્યા-સરળતાથી સમજી શકે તે હેતુથી દેશકાળ પ્રતિ લક્ષ્ય આપીને સાહિત્ય સર્જનમાં વીતાવે. વળી કેટલાક જ્ઞાન–કળા–લબ્ધિ યા ચારિત્ર સંબધી વિશિષ્ટ શક્તિ ધરાવતાં હેાય તે શાસન પ્રભાવના અર્થે ચમત્કારિક કાર્યો પણ કરે. આમ છતાં સાધુતાના પવિત્ર જીવનના માર્ગેથી વેગળા તેા નજ જાય. એ વેશમાં રાગદ્વેષને અગ્નિ તે નજ પ્રગટે. ત્યાં અમૃતસમી શીતળ વાણીને પ્રવાહ, સરિતા માક સદા વહેતા હાય. એ સબંધી સ્વરૂપ ચરણસિતરીના વનથી જાણી લઈએ. ચરણસિત્તરી યાને ચારિત્રપાલન સંબંધી ૭૦ પ્રકાર—
૨૭૮
( આચરણમાં ઉતારવાના) ૫. મહાવ્રત ( ૧ )પ્રાણાતિપાત વિરમણ (અહિંસા). ( ૨ ) મૃષાવાદ વિરમણુ સત્ય ). (૩) અદત્તાદાન વિરમણ ( અસ્તેય ). (૪) મૈથુન વિરમણુ ( બ્રહ્મચર્ય' ). (૫) પરિગ્રહ વિરમણ ( અકિંચનત્વ ). ૧૦ શ્રમધર્મ'. ( ૧ ) ક્ષમા-ખામોશ. ( ૨ ) માર્દવ-કામળતા. ( ૩ ) આવ–સરળતા. ( ૪ ) મુક્તિ-લાભત્યાગ. ( ૫ ) તપ–કાયદમન તથા માઠા અવ્યવસાય પર અંકુશ. ( ૬ ) સંયમશ્રવને ત્યાગ. ( ૭ ) સત્ય-જીšને ત્યાગ. ( ૮ )શૌચ-૫વિત્રતા. ( ૯ ) અકિંચનત્વદ્રવ્યરહિતપણું (૧૦) બ્રહ્મચર્ય –મૈથુનત્યાગ. ૧૭ સયમ ધર્માં ૧ થી ૫ પૃથ્વી-અપ-વાયુ-તેજ-વનસ્પતિ-કાયરૂપ એકદ્રિય જ્વાની હિંસા ન કરવી. ૬ થી ૯ એપ્રિય, તેઈદ્રિય. ચૌરદ્રિય અને પચેદ્રિય જ્વાની હિંસા ન કરવી. ૧૦ અજીવ સંયમ ( સાના પ્રમુખ નિષેધ કરેલી )–અજીવ-નિર્જીવ વસ્તુનો ત્યાગ. ૧૬ પ્રેક્ષાસયમ–જયણાપૂર્વક વર્તવું. ૧૨ ઉપેક્ષા સયમ આરંભ ઉત્સુત્ર પ્રરૂપણા કરવા નહી. ૧૩ પ્રમાન સંયમ–સ વસ્તુ પુંજને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com