________________
વીર-પ્રવચન
[ ૧૭૯
માને છે જે વાત આજે તાર, ટેલીફોન, ગ્રામેન આદિમાં પકડાત? શબ્દોથી સારી રીતે સિદ્ધ થયેલ છે. અસ્તુ.
यः कर्ता कर्म भेदानां भोक्ता कर्म फलस्य च । __ संस" परिनिर्वाता सह्यात्मा नान्यलक्षणः ॥ આઠ કર્મોની ૧૫૮ પ્રકૃતિનું સ્વરૂપ.
(૧) જ્ઞાનાવરણય–૧ મતિ, ૨ શ્રુત, ૩ અવધિ, ૪ મન પર્યવ, ૫ કેવલજ્ઞાનાવરણીય. (૨) દર્શનાવરણીય-૬ ચક્ષુ, ૭ અચક્ષુ, ૮ અવધિ, ૯ કેવલ-દર્શનાવરણય ૧૦ નિદ્રા, ૧૧ નિદ્રાનિદ્રા, ૧૨ પ્રચલા, ૧૩ પ્રચલા પ્રચલા, ૧૪ થીણુધિ. (ગાઢ કર્મોદયવાળી માઠી ઉંધ) (૩) વેદનીય–૧૫ શાતા, ૧૬ અશાતા–વેદનીય (૪) મોહનીય૧૭ સમ્યકત્વ, ૧૮ મિશ્ર, ૧૯ મિથ્યાત્વ-મેહનીય; ૨૦-૨૩ અનંતાનુબંધી ક્રોધ, માન, માયા, લેભ ૨૪/ર૭ અપ્રત્યાખ્યાની ક્રોધ, માન, માયા, લેભ ૨૮૩૧ પ્રત્યાખ્યાની અને ૩૨/૩૫ સંક્લવન ક્રોધાદિચતુષ્ક; કુળકષાયના ૧૬ પ્રકાર. ૩૬/૪૪ નવનેકષાય (કષાયના સાથીદાર) હાસ્ય, રતિ અરતિ, શોક, ભય, જુગુપ્સા, (ઘણું ) પુરુષ, સ્ત્રી, નપુંસક વેદત્રિક કુલપ્રકૃતિ, ૨૮ (૫) આયુષ્ય-૪૫ દેવ, ૪૬ મનુષ્ય, ૪૭ તિર્યચ, ૪૮ નારક (૬) નામ–કુલ પ્રકૃતિ ૧૦૩ ૪૯–પર ગતિચતુષ્ક નારક, તિર્યંચ, મનુષ્ય, દેવ પ૩/૫૭ પાંચ ઈન્દ્રિય સ્પર્શ, રસ, ઘાણ, છ, રોગયુક્ત અનુક્રમે એકેંદ્રિય, બેઈન્દ્રિય, વિઈન્દ્રિય. ચૌરિન્દ્રિય, પંચૅન્દ્રિય રૂ૫ જાતિપંચક ૧૮/ર પાંચશરીર, ઔદારિક, વૈક્રિય, આહારક, તૈજસ, કાર્મણ ૬૩/૫ ઔદારિક, વૈશ્યિ, આહારક, અંગે પાંગ ૬૬/૮૦ બંધનના પંદર ભેદ ઔદારિક ઔદારિક, ઔદારિક તૈજસ ઔદારિક કાર્મણ, આદારિક તૈજસકાશ્મણ, વૈક્રિય વૈક્રિય, વૈશ્યિતેજસ, વૈક્રિય કાર્મણ, વૈક્રિય તેજસ કામણ, આહારક આહારક, આહારક તૈજસ, આહારક કાર્મણ, આહારક તૈજસકર્મણ, તેજસ તૈજસ તૈજસકાર્મણ, કામણ કામણ,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com