________________
૧૭૮]
વીર–પ્રવચન પાસે આવેલા હેમવંત અને શિખરી નામા પર્વતની દત્તાઓ કિંવા છેડા ઉભય બાજુએ લવણ સમુદ્રમાં વિસ્તરેલા છે તે દરેક ઉપર સાત સાત યુગલીક ક્ષેત્ર છે એટલે સરવાળે ૫૬, આમ મનુષ્યના ભેદ ૧૦૧. તેના પર્યાપ્ત પર્યાપ્તરૂપ વર્ગથી તથા સમૂર્ણિમ મેળવતાં ૩૩. દેવતા તેના ચાર ભેદ, ભુવનપતિ, વ્યંતર, જ્યોતિષી અને વૈમાનિક. અવાંતર ભેદ પાડતાં ૧૫ પરમાધામી, ૧૦ ભુવનપતિ, ૮ વ્યંતર, ૮ વાણવ્યંતર, ૧૦ તિર્થંભક (અધોલકવાસી દેવો), ૫ સ્થિરતિષી, ૫ ચર* તિષી, ૧૨ દેવલેક્વાસી, ૯ કાંતિક, ૩ કિબીલીયા, ૯ કૈવેયક, ૫
અનુત્તરવિમાનવાસી, (ઉદ્ઘલેવાસી) મળી કુલ ૯૯ તેને પર્યાપ્તા અપર્યાપ્ત વર્ગથી કુલ ૧૯૮. સરવાળે નારકી ૧૪, તિર્યંચ ૪૮, મનુષ્ય ૩૦૩ અને દેવ ૧૯૮ જોડતાં ૫૬૩ ભેદ.
આમ soul યાને જીવના ભેદાનભેદ બતાવવામાં આવ્યા છે. જીની સૂક્ષ્મતા, શક્તિઓ, અને ક્રિયાઓ જેમ જેમ વિજ્ઞાનને વિકાસ થતું જાય છે તેમ લેકાના વધુ જાણવામાં આવતી જાય છે. જીવે વિષે જેન શાસ્ત્રમાં ઘણું ઝીણવટ ભર્યું વર્ણન કરવામાં આવ્યું છે. તે વિજ્ઞાનની સાથે મળતું આવે છે. જીવની સૂક્ષ્મતાના સબંધમાં જૈન શાસ્ત્રોમાં જે વર્ણન છે તે વાંચતાં લોકો શ્રદ્ધા કરતાં અચકાતા; પણ “થેંકસસ” નામના જંતુ કે જે સેયના અગ્રભાગ ઉપર એક લાખ જેટલી સંખ્યામાં આસાનીથી બેસી શકે છે એવું વિજ્ઞાનવેત્તા તરફથી જાહેર થયું ત્યારે લેકેને શાસ્ત્રોની વાતો પર શ્રદ્ધા થવા માંડી. આવી જ રીતે વિજ્ઞાનશાસ્ત્રી બે વનસ્પતિના જીવોમાં રહેલી શક્તિઓનું વર્ણન પ્રયોગદ્વાર પ્રત્યક્ષ કરી બતાવ્યું ત્યારે સૌ માનવા લાગ્યા. એ વાત આજથી પચીસ વર્ષ પૂર્વે ચરમજિન શ્રી મહાવીર ભગવાને સ્વજ્ઞાનઠારા જનતાને સમજાવી હતી. જેન સિદ્ધાંતમાં આવી કેટલીયે બાબતે છે કે જે વિજ્ઞાનની કસોટીમાં ઉત્તીર્ણ થઈ જાય તેમ છે. એકજ વાતનું ઉદાહરણ લઈ એ. જેનશાસ્ત્રો “શબ્દ” ને પૌગલિક
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com