________________
• ૧૮૦ ]
વીર-પ્રવચન
૮૧/૮૫ ઔદારિક, વૈક્રિય, આહારક, તૈજસ, કાર્માંણુરૂપ-સધાતન પંચક ૮૬/૯૧ સંધયણ છ ભેદે વરૂષભનારાચ, રૂષભનારાચ, નારાચ, અર્ધનારાચ, કીલિકા, છેવટ્ટુ ૯૨/૯૭ સસ્થાન છે ભેદે, સમચતુરસ, ન્યગ્રાધપરિમ’ડળ, સાદિ, વામન, કુખ્ત, હુંડક ૯૮/૧૦૨ વર્ણપ’ચક કાળા, લીલા, રાતા, પીળો, ધેાળા, ૧૦૩ સુગંધ ૧૦૪ દુર્ગંધ ૧૦૫/ ૧૦૯ રસપ ́ચક તીખા, કડવો, કષાયેલ, ખાટા, મધુર ૧૧૦/૧૧૭ સ્પર્શીઅષ્ટક કકશ, મૃદુ, ભારે, હલકા, શીત, ઉષ્ણુ, સ્નિગ્ધ, રૂક્ષ, ૧૧૮/૧૨૧ નરક, તિર્થય, મનુષ્ય, દેવ ગતિની અનુપૂર્વી ૧૨૨/૧૨૩ શુભ-અશુભ વિહાયેાગતિ, ૧૨૩ પરાશ્ચાત, ૧૨૫ ઉચ્છવાસ, ૧૨૬ આતપ, ૧૨૭ ઉઘાત, ૧૨૮ અશુલઘુ, ૧૨૯ તીર્થં કર૫૬, ૧૩૦ નિર્માણ, ૧૩૧ ઉપધાત, ૧૩૨ ત્રસ, ૧૩૩ બાદર, ૧૩૪ પર્યાસ, ૧૩૫ પ્રત્યેક, ૧૩૬ સ્થિર, ૧૩૭ શુભ, ૧૩૮ સુભગ, ૧૩૯ સુસ્વર, ૧૪૦ આય, ૧૪૧ યશ-રૂપ ત્રસદશક ૧૪૨/૧૫૧ સ્થાવર, સુક્ષ્મ, અપર્યાપ્ત, સાધારણ, અસ્થિર, અશુભ, દુર્ભાગ, દુશ્વર, અનાદેય, અયશ, રૂપ સ્થાવર દશક (૭) ગેાત્ર-૧પર ઉંચ, ૧૫૩ નીચ. (૮) અંતરાય. ૧૫૪/૧૫૮ દાન, લાભ, ભાગ, ઉપભોગ, વીર્ય, અંતરાય પ`ચક. આમ કર્મીની ઉત્તર પ્રકૃતિ ૧૫૮ છે. એના બંધ, ઉદય, ઉદીરણા અને સત્તા રૂપ ચાર પ્રકારની પ્રક્રિયામાં કેવે। ક્રમ છે તે સંબંધી ટુંકમાં ઉલ્લેખ કરવામાં આવે છે. એ સબધમાં છ કમઁગ્રંથ તથા કમ્પયડી આદિ ગ્રંથામાં વિસ્તારથી વિવેચન કરાયેલું છે.
૧ જ્ઞાનાવરણીય ર્ દર્શનાવરણીય જેમની જધન્ય સ્થિતિ અંતમુર્તની અને અત્કૃષ્ટ ત્રીસ કાડાકેાડી સાગરે પમની છે તે ચારે પ્રક્રિયામાં પાંચ અને નષ ભેકેજ રહે છે. ૩. વેદનીય પણ એ ભેદે રહે છે; પણ તેની જધન્ય બાર મુર્ત્ત ને ઉત્કૃષ્ટથી ત્રીશ કાડાકાડી સાગરે પમસ્થિતિ છે. ૪ મેાહનીયની જધન્ય અંતમુર્ત ને ઉત્કૃષ્ટથી સીતેર કાડાકાડી સાગરે પમસ્થિતિ છે; જ્યારે બધાદિપ્રક્રિયામાં બંધમાં ૨૬ અને બાકીના ત્રણમાં ૨૮ ભેદે હેાય છે. ૫. આયુકર્મની જધન્યસ્થિતિ અંતઃ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com