________________
વીર-પ્રવચન
૧૫૬
શરૂ કર્યું અને મહામહેનતે ત્રણ ચાર શિષ્યો મેળવ્યા.
માંડવી બંદરે સામદેવસર (તપા) જિનહીંસર (ખરતર) જયકેશસૂરિ (અચળીક) એ ત્રણ એકત્ર મળી સરદેશમાં લંકાના મતની વૃદ્ધિ થતી જોઈ વ. સ. ૧૫૩૦ માં પોતાના ગામાં આજ્ઞાધ સ્થાપ્યા. અર્થાત આદેશનિર્દેશની માઁદા શરૂ કરી. શ્રી સામદેવસૂરિ વઢિયાર દેશે સ્વર્ગે ગયા.
૫૪ શ્રી સુમતિસૂરિ તેમને જેસલમેર, કૃશ્નગઢ, અનુ દાચળ, દેવકીપતન, ખંભાયત, ગધાર અને છંદર નગરના જ્ઞાનકેાશ ગીતાર્યાં શેાધાવી જ્ઞાનની સારી જતના કરી. વળી તેમના પ્રતિખેાધથી માંડવગઢવાસી, બાદશાહના ભંડારી સહસાભાઇ સુલતાને અચળગઢ ઉપર અગીઆર લાખ ટકા ખરચી પાંચલાખ મનુષ્યના સંધ સહિત શ્રી રૂષભદેવને ચતુર્મુ`ખ પ્રાસાદ કરાવી તેમાં સાત ધાતુના ચૌદશેા મણના ચાર બિંબ કરાવ્યા; તેમજ આઠ કાઉસગ્ગીઆ પણ સ્થાપ્યા. સૂરિજીના હસ્તે સ. ૧૪૫૪ માં તેની પ્રતિષ્ઠા કરાવવામાં આવી.
૫. શ્રી હેમવિમળસૂરિ, શ્રી કમલકળાસર ઈંદ્રનદીસર એ ત્રણે ગુરૂભા થાય. કમળકલશથી કમળકલશા ગચ્છ નિકલ્યા. હેમવિમળે તપગચ્છની વિધિ યથાર્થ પાળતા થકા લેાકામતમાંથી ખેાધ પમાડી ઘણાને તપગચ્છમાં આણ્યા. દરમીન એક ટુક નામા ણિકે ગુરૂ સમીપ રહી શાસ્ત્રને અભ્યાસ કરી પાછળથી કટુકમતની સ્થાપના કરી.
પાર્ધ ચંદ્ર મતની ઉત્પતિ
અનુ'દાચળની નજીકમાં આવેલા હમીરપુરમાં ભારવાહકના ધંધાથી આવિકા ચલાવનાર પાસવીર નામે એક વિણક રહેતા હતા. એકદા વનમાં કાષ્ટ લેવા ગયેલા તેને સાષુરત્ન નામા મુનિને સમાગમ થયે એધ પામી તેને પ્રવજ્યા સ્વીકારી. ગુરૂએ પાંચદ્ર નામ રાખ્યું વિદુરતાં ગુરૂ-શિષ્ય નાગાર પધાર્યાં. એક વેળા એરડામાં જીયંત્રની મુદ્રા (મંજુષા) દીઠી. ગુરૂની મનાઈ છતાં તેમની ગેરહાજરીમાં તેમાંથી અઢી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com