SearchBrowseAboutContactDonate
Page Preview
Page 165
Loading...
Download File
Download File
Page Text
________________ વીર-પ્રવચન | [ ૧૫૭ પત્ર લઈ લીધા. પછી ગુરૂથી છુટા પડી તે પત્ર મુજબ કાળા અને ગોરા એમ ઉભય ક્ષેત્રપાળની સાધના કરી ને વરપ્રાપ્તિ કરી. પાછળથી જુદી સમાચારી સ્થાપી. પ૯ શ્રી આનંદવિમળસુરિ, શ્રી સૌભાગ્યહર્ષસૂરિ તેઓએ ોિદ્ધાર કરી સપરિગ્રહ સાધુઓને ગચ્છ બહાર ર્યા. પિતે છઠ્ઠ તપના પારણે આહાર લેતા હોવાથી મહાતપસ્વી ને પ્રભાવિક થયા. જ્યાં જ્યાં નવિન મત પ્રગટયા હતા ત્યાં ત્યાં વિચરી . ઉપદેશ ફેલાવ્યો. સં. ૧૫૮૭ માં શ્રી શત્રુંજયને સળગે ઉદ્ધાર ચિતેડગઢ નિવાસી કર્માશાએ કર્યો. આ ઉપરાંત સૂરિજીએ અજ્યામેરૂ, સાદડી, શિહી, સાંગાનેર, જેસલમેર, મંડોવર, નાગોર, નાડલાઈ આદિ સ્થળોમાં પ્રતિષ્ઠા કરાવી. કળિયુગમાં યુગપ્રધાન તરિકેની. ખ્યાતિ મેળવી પાંચ દિનનું અનશન કરી અમદાવાદમાં સ્વર્ગે ગયા. ૫૭. શ્રી વિજયદાનસુરિ–તેઓએ સંખ્યાબંધ આગમો શોધાવ્યા. છ વિગયના ત્યાગી થયા. તેમના શિષ્ય રાજવિજયસૂરિથી જુદ ગચ્છ નિકલ્યા. સં. ૧૬ ૧૯ માં ધર્મસાગર ઉપાધ્યાયને ગચ્છ બહાર કર્યા. તેમજ તેમને રચેલો કુંદકુંદાળ (કુમતિ કદાળ) ગ્રંથ જળચરણ કર્યો. ધર્મસાગરે તે લખવા માટે મિચ્છામિ દુક્કડમ્ દેતાં પુનઃ ગચ્છમાં દાખલ કર્યા. એકદા સૂરિને સ્વપ્નમાં મણિભદ્ર યક્ષે કહ્યું કે– વિજય શાખામાંજ પાટ સ્થાપજે. બીજી શાખા આજ થકી હમારી માટે નહીં થાય. વળી પાટે નામ થાપ ત્યારે મારા નામમાંથી એક અક્ષર લઈને કામ કરજે. હું તમારા ગ૭નું કુશળપણુ કરીશ. વિજય શાખામાં વિજયવંત પાટ વિસ્તરશે.” વિજ્યદાન સૂરિ પહેલાં ત્રીજી પેઢીએ શાખા ફરતી તે હવે બંધ પડી. વડલી ગામે સં. ૧૬૨૨ સ્વર્ગગમન થયું. ૫૮. શ્રી હીરવિજય સૂરિ પાલણપુરવાસી શાહ કુયરા, ભાર્યા નાથીના તેઓ પુત્ર. સં. ૧૫૮૩ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034655
Book TitleVeer Pravachan
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dipchand Chokshi
PublisherJainacharya Atmanand Janma Shatabdi Smarak Trust Board
Publication Year1939
Total Pages336
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy